રાંધવાની સૂચનાઓ
- 1
રીત:💐પાલક ને ધોઈ 2 મિનિટ ગરમ પાણી માં બ્લાન્ચ કરી ઠંડા પાણી માં નાખો,પછી તેની મિકસી માં પેસ્ટ બનાવી લો,હવે આદુ મરચાં લસણ ની પેસ્ટ કરી લો ટામેટા ની પ્યૂરી બનાવો ડુંગળી ને મિકસી માં પેસ્ટ કરી લો પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી લસણ આદુ ની પેસ્ટ લીલા મરચાં અને ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો,પછી તેમાં ટોમેટો પ્યુરી એડ કરો,બધા સૂકા મસાલા એડ કરી મિશ્રણ પેનમાંથી છૂટું પડે પછી પાલક ની પેસ્ટ એડ કરી સાંતળો ગ્રેવી ઘટ્ટ થાય પછી, તળેલું પનીર નાખી ગેસ બંધ કરી ઉપર થી પનીર છીણી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
-
-
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
-
-
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11475032
ટિપ્પણીઓ