પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#CF

શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ પાલક
  2. ૩ નંગડુંગળી
  3. ૩ નંગટામેટા
  4. લીલા મરચાં
  5. નાનો ટુકડો આદુ
  6. કળી લસણ
  7. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  8. ૨ ટી સ્પૂનજરેલી મલાઈ
  9. તેલ
  10. ૧/૨ ટી સ્પૂનહળદર
  11. ૧/૨ ટી સ્પૂનલાલ મરચુ
  12. ૧૦૦ ગ્રામ પનીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ ને ગરમ પાણી માં બાફો તેમાં મીઠું નાખો ચડી જાય એટલે તેને ચારણી માં કાઢો

  2. 2

    ડુંગળી,લસણ,આદુ મરચા ને મિક્સચર માં ક્રશ કરો,ટામેટાં ની પેસ્ટ કરો,બાફેલી પાલક ની પેસ્ટ કરો

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ,આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ક્રશ કરેલા નાખો,પછી તેમાં પાલક નાખો તેને બરાબર સાંતળો

  4. 4

    પનીર નાં ટુકડા કરીને તેને તળી દો સંતલયેલા શાક માં પનીર નાતુકડા મીઠું,ગરમ મસાલો,મલાઈ જારી ને નાખો

  5. 5

    ઉપર પનીર છીણી નાખો ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes