પાલક પનીર વિથ મટર સબ્જી

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#AM3
# શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. 100 ગ્રામલીલા વટાણા
  3. 500 ગ્રામપાલક
  4. 2ડુંગળી
  5. 4-5કળી લસણ
  6. 4-5લીલા મરચાં
  7. 1ચીઝ ક્યુબ
  8. 1 ટી.સ્પૂનલાલ મરચું
  9. 1-2 ટી સ્પૂનહળદર
  10. 1 ટીસ્પૂનધાણાજીરું
  11. 1-2 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 2ટામેટા
  14. 2 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધોઈને બાફી લેવી ડુંગળી ટામેટા લસણ ના ટુકડા કરી લીલા મરચાના અને ટામેટાં પણ ટુકડા કરી કઢાઈમાં એક ચમચી તેલ લઈ તેને સાંતળી લેવું

  2. 2

    લીલા મરચા લસણ ડુંગળી ટામેટા ની ગ્રેવી બનાવવી બાફેલી પાલકની પણ મિક્સરમાં પેસ્ટ બનાવી દેવી

  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરો પછી તેના ડુંગળી વાળી ગ્રેવી એડ કરો ગ્રેવીને એકથી બે મિનિટ સાંતળી લો પછી તેના મસાલા એડ કરો લાલ મરચું હળદર ધાણાજીરુ કિચન કિંગ મસાલો અને મીઠું નાખી બધું મિક્સ કરો પછી તેમાં પાલકની પેસ્ટ એડ કરવી

  4. 4

    પાલકની પેસ્ટ એડ કરી બધું બરાબર તેમાં બાફેલા વટાણા અને પનીરના ટુકડા એડ કરો ઉપરથી ચીઝ છીણી નાખો પાલક પનીર વિથ મટર સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes