દાળ-પાલક સબ્જી
#goldenapron3
#week 2
#ઇબુક૧
પોસ્ટ 23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની મોગર દાળ ધોઈને 0ll કલાક પલાળી દો.પાલકની ભાજીસાફ કરી ધોઈને સમારી લો.
- 2
હવે કડાઈમાં તેલગરમ મૂકો. તેમાં લસણના ટુકડા ઉમેરો. ગુલાબી થાય એટલે જીરું ઉમેરો. જીરું તતડે પછીહીગ નાંખી 0ll ડુંગળી (સમારેલી) ઉમેરો અને સાતળો. પછી તેમાંટમેટુ, ગરમ મસાલો,મરચું, મીઠું,ધાણાજીરું,ઉમેરો અને 10 થી 15 સેકન્ડ સાતળો મસાલાની સોડમ આવવા માંડશે.
- 3
ત્યારબાદ તેમાં મગની દાળ ઉમેરો અને હલાવી લો પછી તેના પર પાલકની ભાજી પાથરી દો.અને થાળી ઢાંકી દો.થાળીમાં 0ll ગ્લાસ પાણી મૂકો.જે વરાળ વળી અંદર પડશે.10 મિનિટમાં સબ્જી ચડી રહેશે.
- 4
ચડી રહે એટલે ખોલી તેમાંલીલું લસણ, કોથમીર પનીરઅને ઘી ઉમેરી હલાવીને સબ્જીને પ્લેટમાં કાઢી ફરી તેના પર ધી રેડો અને ડુંગળી, પનીર અને કોથમીર થી ગાર્નીશ કરી ગરમાગરમ પીરસો.
- 5
તૈયાર છે ગરમાગરમ હેલ્ધી, સુપાચ્ચ એવી સબ્જી "દાળ-પાલક-સબ્જી".શિયાળાની ઉત્તમ અને ઝડપથી બનતી ઈઝી વાનગી.જેને તમે રોટલી,રોટલો,કે પરાઠા,નાન,તંદુરીરોટી કે બ્રેડ -પાંઉ સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર"? (Matar sabji recipe in Gujarati)
#સૂપરસેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ-2#માઈઈબુક૧પોસ્ટ૨૬ Smitaben R dave -
"સૂકીભાજી"
0ll time favourite ફટાફટ બની જતી.ખાસ કરીને મહેમાન અવે ત્યારે કે શાકભાજી ની ગેરહાજરીમાં હાજરાહજૂર.#ઇબુક૧પોસ્ટ 25. Smitaben R dave -
-
-
-
"દાળ-પાલક વડા"(dal palak vada in Gujarati)
#માઈઈબુકપોસ્ટ ૧૦#વીકમીલ૧પોસ્ટ૭ તીખી/સ્પાઈસી Smitaben R dave -
-
-
"છુટ્ટા મસાલા-મગ"
#goldanapron3#week 20. moong. (મગ)આ મગ ની વિશેષતા:-મગ શુકનિયાળ છે.સારા પ્રસંગે સૌથી પહેલાં ગણેશજી સાથે અચુક હોય જ.જે ખાય મગ તેના ચાલે પગ.સવારે નાસ્તામાં,બિમાર વ્યક્તિ ને ભોજનમાં, બાળકોને ટિફીનબોક્સમાં ઉપવાસ પછી પારણામાં જમણમાં સાઈડ ડીશ તરીકે પાર્ટી- ફંકશનમાં સ્વીટ સાથે પીરસી શકાય છે. Smitaben R dave -
-
-
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
More Recipes
ટિપ્પણીઓ