લચ્છા પરાઠા

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

લચ્છા પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. નમક સ્વાદાનુસાર
  3. તેલનું મોણ
  4. તેલ પરાઠા મા લગાવવા માટે
  5. ટેબલસ્પૂનશેકેલા જીરાનો ભૂકો ૧
  6. 1 ટેબલ સ્પૂનમરી પાવડર
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લચ્છા પરાઠા બનાવવા માટે સૌપ્રથમ નોર્મલ પરોઠાનો લોટ બાંધતા હોય તેવો લોટ બાંધી લો.. લોટ‌ને થોડોક ઢીલો બાંધો.. ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ એનું ગુણવાળી અને એક મોટી આછી રોટલી વણો.

  2. 2

    રોટલી વણાઈ ગયા બાદ તેના પર ઓઈલ બ્રશની મદદથી ઓઈલ લગાવો. હવે તેના પર લોટ sprinkle કરો.. ત્યારબાદ રોટલીના કિનારેથી તેની પ્લેટસ વાળો... બધી પ્લેટ પડી જાય ત્યારબાદ તેને રાઉન્ડ શેપ આપો

  3. 3

    હવે આ લચ્છા પરાઠા ને હાથની મદદથી થાપો અથવા જો હાથની મદદથી ના થાય તો વેલણ પર ભાર દીધા વગર એને ધીમે ધીમે વણો.

  4. 4

    તો આ પરાઠા ને હળવા હાથે વણવાથી પ્લેટસ એકદમ છૂટી દેખાશે... હવે આ પરાઠા ને લોઢી પર શેકી લો..

  5. 5

    તો તૈયાર છે લચ્છા પરાઠા... તેને સર્વિંગ પ્લેટમાં લઇ.. પંજાબી સબ્જી અથવા આચાર સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes