રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકા બાજરા ના લોટ ની એક બાઉલમાં ચાળી લેવો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને પાણી નાખીને લોટ બાંધી લેવો પછી તેનો હાથ વડે મસળી લેવો
- 2
પછી તેને મોટો લૂઓ લઈ અને પાણીવાળા હાથ વડે તેને રોટલો બનાવો પછી તેને તાવડીમાં બંને બાજુ શેકી લેવો શેકાઈ જાય પછી તેને એક થાળીમાં કાઢીને અને તેના નાના નાના કટકા કરી લેવા
- 3
હવે તેને વધારવા માટે એક કડાઈ ની અંદર મૂકવું પછી તેની અંદર હાલો આજનું સમારેલું લસણ નાખો પછી તેમાં નાખી અને હલાવો તૈયાર છે આપણો લસણિયો રોટલો પછી તેને નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણિયો રોટલો
અહીં મેં લીલા લસણ અને બાજરા નો ઉપયોગ કરીને લસણિયો રોટલો બનાવ્યું છે જે શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#goldenapron3#week 2 millet Devi Amlani -
-
-
-
-
-
-
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો. Deepika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણ - બાજરી મસાલા રોટલો (lila Lasan bajari masala Rotalo Recipe In Gujarati)
#goldenapron3#Week2#millet#Post - 1 વિદ્યા હલવાવાલા -
-
-
-
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11479052
ટિપ્પણીઓ