ફ્રૂટ સાલસા

Bijal Thaker @bijalskitchen
ફ્રૂટ સાલસા
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં, સ્ટ્રોબેરી અને કીવી ને બારીક સમારી લેવા.
- 2
તેમાં મીઠું,મધ અને લીંબુ નો રસ ઉમેરી બરાબર હલાવી લેવું.
- 3
તૈયાર છે ફ્રૂટ સાલસા જેને નીચો સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
પેર સાલસા (Pear Salsa Recipe In Gujarati)
#MVF#RB14#week14#cookpadgujarati પેર એક ખાટું- મીઠું અને ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. આ ફળ ની છાલનો ક્લર આછો લીલો હોય છે અને અંદરથી તે આછા ક્રીમ કલરનું હોય છે. પેર સૌથી વધારે ચોમાસાની ઋતુમાં આવે છે. આ પેરનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે પેર નો ઉપયોગ કરીને સાલસા બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઈસી બન્યું છે. આ સાલસા નો ઉપયોગ topping તરીકે કોઈપણ વેજ રેસિપી માં કરી સકાય છે. Daxa Parmar -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
વોલનટ દ્રાક્ષ સાલસા
#ફ્રૂટ્સતમે સાલસા ખાધા હોત, પરંતુ આજે મેં અખરોટ અને દ્રાક્ષમાંથી સાલસા બનાવ્યા છે અખરોટ તમને કર્કશ સ્વાદ આપે છે અને દ્રાક્ષ તમને એક સ્વાદિષ્ટ સ્વાદ આપે છે તે ખૂબ જ પોષક તંદુરસ્ત છે આશા છે કે તમને ગમશે Bharti Dhiraj Dand -
મેંગો સાલસા
કેરી અને સલાડ નું મિક્સર અને એમાં થોડાં સ્પાયસિસ સાથે ની મેક્સિકન વાનગી. નાચોસ અને ચિપ્સ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સમર માં સનેક્સ માટે ની પરફેકટ વાનગી. ખટ્ટ મીઠું સાલસા બાળકો ને પણ ખૂબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
-
સાલસા ડીપ
#ઇબુક#day18નાચોસ અલગ અલગ રીતે સવૅ કરવામાં આવે છે ,આજે મે સાલસા ડીપ બનાવ્યું છે બહુ સ્વાદિષ્ટ લાગે છે . Asha Shah -
ફુદીના પોંગલ
#લીલી#ઇબુક૧#પોસ્ટ8કેરાલાની આ વાનગી મા વીલા ફુદીના નો ઉમેરો કરવાથી સરસ સ્વાદ મલે છે. Bijal Thaker -
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
મેંગો ડ્રાય ફ્રૂટ બરફી
#ફ્રૂટ્સ#ઇબુક૧#26આજે કેરી માંથી બરફી બનાવીશુ સાથે ડ્રાઈ ફ્રૂટ્સ નો આપણને ગમતા પ્રમાણ મા ઉપયોગ કરીશુ. ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મોકટેલ(Moktail Recipe in Gujarati)
એક અલગ જ કોમ્બિનેશન સાથે ખાટું મીઠું આ મોકટેલ એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર છે.#CookpadTurns4#Cookpadindia#fruits Riddhi Ankit Kamani -
-
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ઓઇલ ફ્રી રેસિપી છે.કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો. Neeta Parmar -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સાલસા (Salsa Recipe in Gujarati)
#GA4#WEEK11#POST 1#GREEN ONION ..સાલસા એ જનરલી નાચોઝ કે વેફસઁ જોડે સવઁ કરવામા આવતું એક ટાઇપ નું ડીપ છે. મેકસીકન ડીશ મા સાલસા નો વધુ ઉપયોગ થાય છે. અલગ અલગ શાકભાજી તેમજ ઘણી વખત ફળોનો પણ યુઝ કરીને સાલસા બનાવાય છે. સાલસા નો ખાટો મીઠો ટેસટ રીફે્શ કરે છે. mrunali thaker vayeda -
-
-
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
-
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
-
ઢોકળા એ સાલસા
#૨૦૧૯#રસોઈનીરંગત #ફ્યુઝનવીક અહી મે ઇન્ડિયન મેક્સિકન રસોઈ નુ ફયુસન ઢોકળા એ સાલસા ના રૂપે કર્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11480003
ટિપ્પણીઓ