મોકટેલ (Mocktail Recipe in Gujarati)

Dhara Jani @dharajani1313
#GA4
Week17
કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4
Week17
કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગ્લાસ માં લીંબુ અને ફુદીના ના પણ ને ક્રશ કરો
- 2
કિવિ ને ક્રશ કરો.હવે ગ્લાસ માં આ ક્રશ કરેલું કીવી ને એડ કરો તેમાં બરફ એડ કરો
- 3
તેમાં એક લીંબુ નો રસ એડ કરો અને તેની ઉપર સોડા એડ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
મલબેરી-સ્ટ્રોબેરી મોકટેલ(Mulberry-Strawberry Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktail મોકટેલ એટલે ફ્રૂટ જ્યુસ અને સોડા નું મિક્ષચર. જે નોન આલ્કોહોલ ડ્રિન્ક તરીકે પણ ઓળખાય છે. તેનો ટેસ્ટ ગળ્યો હોય છે. મેં ગોળ માંથી સોસ બનાવ્યો છે.સ્વાદ માં સરસ લાગે છે. જે ખૂબજ હેલ્ધી બને છે. Bina Mithani -
-
-
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
-
-
-
-
-
-
-
-
-
-
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
-
-
-
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
કીવી જલજીરા.(Kiwi Jaljeera Recipe in Gujarati)
#SMકીવી અનેક પોષક તત્વો થી ભરપુર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા ખનીજ તત્વો થી ભરપુર છે. ઘણી બધી બિમારીઓમાં કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવી જલજીરા એક ખૂબ જ ડિયજેસસ્ટીવ પીણું છે. તેનો ઘરે પાર્ટી માં પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390533
ટિપ્પણીઓ (6)