ઓરેન્જ પલ્પી શરબત

Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
ઓરેન્જ પલ્પી શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેન્જ ને વચ્ચે થી કાપી અડધા કરીને છાલ કાઢી લેવી.
- 2
છાલ ને 5 મિનિટ ચારણીમાં વરાળથી બાફી લેવી.જેથી પોચી થઇ જશે અને અંદર નો સફેદ ભાગ ચમચી થી કાઢી લો.
- 3
સફેદ ભાગ કાઢી નાખવા થી છાલ ની કડવાશ ઓછી થઈ જાય.શરબત ની ફલેવર માટે મિક્સરમાં છાલ ને પાણી નાખી ક્રશ કરીને ગાળી લો.
- 4
એક પેનમાં ખાંડ ની ચાસણી બનાવો.તેમા ક્રશ કરેલી છાલ નો રસ નાખો. તેમાં થોડો ઓરેન્જ ફુડ કલર નાખો.ચાસણી 2 તાર ની બનાવો.
- 5
એક ઓરેન્જ ને ફોલી બી અને છાલ કાઢી પલ્પ બનાવો.બાકી ના ઓરેન્જ નુ જ્યૂસ કાઢી લો.
- 6
ચાસણી ઠંડી પડે એટલે લીંબુ નો રસ, ઓરેન્જ પલ્પ અને ઓરેન્જ જ્યૂસ નાખી હલાવી લો. એરટાઈટ બોટલ માં ભરી ફ્રીઝ માં મુકી દો. 6 મહિના સુધી સારો રહેશે.
- 7
સીઝન વગર પણ તમે ઓરેન્જ પલ્પી ની મજા માણી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ ચોકલેટ ચિપ્સ મફીન (Orange Chocolate Chips Muffins Recipe In Gujarati)
ઓરેન્જ વિટામિન c થી ભરપૂર છે. Mrs Viraj Prashant Vasavada -
-
ઓરેન્જ ટ્રફલ (Orange Truffle Recipe In Gujarati)
#GA4#Week26#orangeટ્રફલ અલગ અલગ ફ્લેવર્સ થી બનતા હોય આજ મે ઓરેન્જ n કેક કૂકીઝ નો યુઝ કર્યો છે. Namrata sumit -
ઓરેન્જ કપકેક
#ફ્રૂટ્સફ્રેશ સન્તરા થી બનેલા કપકેક બાળકો ને ખુબ પસંદ આવે છે ઓરેન્જ ના ફ્લેવર થી ભરપૂર કેક ખાવાની ખુબ મજા આવે છે Kalpana Parmar -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
# GA4# Week 17આ મોકટેલ વિટામિન સી થી ભરપૂર છે.મોકટેલ : સ્ટ્રોબેરી મારગારીટા Alpa Pandya -
ઓરેન્જ કૂકીસ (orange cookies Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપીએ ફોલ્લૉ કરી ને મેં કૂકીસ ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#GA4 #Week26ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે. Sneha Raval -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
-
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
-
ઓરેન્જ જ્યુસ 🍊(Orange juice recipe in gujarati)
#Weekendઓરેન્જ માં વિટામિન સી ભરપૂર હોય છે,ઇમ્યુનિટી વધારવા માટે ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ . Shilpa Shah -
ઓરેન્જ માલપુઆ બૂંદી ટેકોઝ
#એનિવર્સરી#ડેઝર્ટ#હોળી/માલપુઆ અને બૂંદી નું કોમ્બિનેશન એટલે હોળી માટે એક નવુજ ડેઝર્ટ તૈયાર!! Safiya khan -
ઓરેન્જ મોજીતો
#GA4#week17રિફ્રેશિંગ ડ્રિંકસ બધાને પંદજ હોય છે તેમાં પણ મોજીતો ખાસ છે જેમાં આપણે ફ્લેવર્સ નું વેરીએશન કરી વધુ સ્વાદિષ્ટ કરી શકીએ છીએ.આજે મે ઓરેન્જ નો ઉપયોગ કરી બનાવ્યું છે જેમાં ઓરેન્જ નાં નેચરલ જ્યુસનોજ ઉપયોગ કર્યો છે અને કોઈજ એસેંસ કે કલર નો ઉપયોગ નથી કર્યો ખુબજ સરસ બને છે. khyati rughani -
ઓરેન્જ પીલ કેન્ડી (Orange Peel Candy Recipe In Gujarati)
#GA4#Week18વિટામિન સી થી ભરપૂર Bhumi Parikh -
ઓરેન્જ જેલ કેક (એગલેસ)
#GA4#Week26#cookpadindia#cookpadgujaratiગોલ્ડન એપ્રોન 4 (GA 4) ચેલેન્જ નો આ 26મોં એટલે કે છેલ્લો વીક છે. તો આ વીક આપણા બધા માટે ખાસ છે કેમ કે જે પણ આ વીક સુધી પહોંચ્યું છે તેણે આ કપરી ચેલેન્જ સફળતા પૂર્વક પૂરી કરી છે જે પ્રસંશા ને પાત્ર છે. મેં આ GA ચેલેન્જ માં પહેલી વખત ભાગ લીધો છે. જયારે GA 4 શરુ થઇ ત્યારે મને એમ થતું કે આટલી લાંબી ચેલેન્જ કેવી રીતે પૂરી કરીશ. પણ જેમ-જેમ એક પછી એક વીક ની ચેલેન્જ પૂર્ણ કરતી ગઈ તેમ તેમ મારો ઉત્સાહ વધતો ગયો. દર રવિવારે મને એવી આતુરતા રહેતી કે સોમવારે ક્યાં નવા કીવર્ડ્સ આવશે અને એમાંથી હું શું નવું બનાવીશ. પણ હવે વીક 26 સાથે આ મજા નો સુખદ અંત આવ્યો છે અને આ ચેલેન્જ દ્વારા મને દેશ-વિદેશ ની અવનવી વાનગીઓ શીખવા ની તક મળી છે જેને માટે હું કૂકપેડ ને આભારી છું. એટલા માટે આ છેલ્લા વીક ની ચેલેન્જ માં એક મીઠી યાદગીરી તરીકે મેં એગલેસ ફ્રેશ ઓરેન્જ જેલ કેક બનાવી છે જે હું કુકપેડ ના GA 4 ચેલેન્જ ના તમામ સહભાગીઓ તથા એડમીન ને સમર્પિત કરું છું. Vaibhavi Boghawala -
નારંગી નો જામ (orange marmalade Recipe in Gujarati)
#GA4#Week26 વિન્ટર ની સીઝન માં ભરપુર ઓરેન્જ મળે છે એમાં કોઈ પણ કલર નો ઉપયોગ કર્યા વગર સરસ ઓરેન્જ જામ બનાવ્યો છે... Dhara Jani -
-
-
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
ઓરેન્જ વેલ્વેટ કેક
#cookpadturns3આ કેક કુકપેડના જન્મ દિવસ નિમિત્તે મેં બનાવી છે જેમાં મેં ફ્રેશ ઓરેન્જનો ઉપયોગ કરી ઓરેન્જ વેલ્વેટ કેક બનાવી છે, ફોન્ડેન્ટ બનાવી તેમાંથી કુકપેડનો લોગો બનાવ્યું છે. કુકપેડ કુકીગને લગતુ એપ છે એટલે ઈટેબલ શાકભાજી અને ફળો ફોન્ડેન્ટમાંથી બનાવી સજાવ્યા છે. Harsha Israni -
ઓરેન્જ જ્યુસ
#ફ્રુટસનારંગીનું સેવન કરવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે, નારંગીમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે.નારંગીનું સેવન કરવાથી હ્રદય, આંખો, પેટના રોગો, સાંધાના દુખાવા જેવી બિમારીઓમાં રાહત મળે છે. Harsha Israni -
ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ કુકીઝ (Fresh Orange Juice & Orange Cookies Recipe In Gujarati)
#GA4#Week26 Arpita Kushal Thakkar -
હલ્દીરામ સ્ટાઈલ ઓરેન્જ બરફી (Haldiram Style Orange Barfi Recipe In Gujarati)
હલ્દીરામ ની ઓરેન્જ બરફી ખૂબ પ્રખ્યાત છે. આજે મેં તેમની રીતે જ આ બરફી બનાવી છે, અને આ સ્વાદ માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે . એકવાર બધાં એ બનાવી જોઈએ એવી રેસિપી છે.#GA4#Week26 Ami Master -
ઓરેન્જ મેંગો ફ્રુટી
#SRJ#MAR#NFRગરમીના દિવસોમાં ઠંડુ ઠંડુ કુલ કુલ પીવાની મજા આવે છે અને એમાં પણ કેરીની સીઝન તો કેરી માંથી બનતી ફ્રૂટી પીવાની મજા આવે છે મેં આજે મેંગો સાથે ઓરેન્જ ફ્રુટી બનાવવાની છે. Jyoti Shah -
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11484463
ટિપ્પણીઓ