ઓરેન્જ પીલ કેન્ડી (Orange Peel Candy Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#GA4
#Week18
વિટામિન સી થી ભરપૂર

ઓરેન્જ પીલ કેન્ડી (Orange Peel Candy Recipe In Gujarati)

#GA4
#Week18
વિટામિન સી થી ભરપૂર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગસંતરા ની છાલ
  2. 1 કપપાણી
  3. 1/2 કપખાંડ
  4. 1/2 કપસંતરા નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સંતરા ને ધોઈ લો. તેની ઉપર ની પાતળી છાલ પીલર થી કાઢી લો.

  2. 2

    હવે સંતરા ઉપર કાપા પાડી ને છાલ કાઢી લો.

  3. 3

    હવે એ છાલ ની પાતળી ચીરીઓ કરી લો.

  4. 4

    એક વાસણ માં પાણી ગરમ મુકો. તેમાં છાલ ઉમેરી ચઢવા દો.

  5. 5

    ચઢી જાય એટલે કાણા વાળા વાસણ માં કાઢી લો.

  6. 6

    હવે એક વાસણ માં ખાંડ, સંતરા ની છાલ અને સંતરા નો રસ ઉમેરી ગેસ પર ચઢવા દો.

  7. 7

    એક થી બે ચમચી જેટલી ચાસણી રહે ત્યાં સુધી થવા દો.

  8. 8

    હવે એક એક કરી ને ચાલ ને કાણા વાળા વાસણ પર છૂટી પાડો.

  9. 9

    5 થી 6 કલાક સુકાવા દો.

  10. 10

    હવે તેને દરેલી ખાંડ માં રગડો. તો તૈયાર છે ઓરેન્જ પીલ કેન્ડી... બાળકોને ખુબ જ ભાવશે... આને તમે કોઈ પણ ડેશર્ટ કે કેક માં પણ વાપરી શકો છો.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes