કાજુ અંજીર દુધ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#ફ્રૂટ્સ

કાજુ અંજીર દુધ

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૧/૨ લીટર દુધ
  2. ૧/૪ કપ કાજુ પાવડર
  3. ૨ ચમચી કાજુ કટકા
  4. ૪ થી ૫ અંજીર
  5. ૧ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌ પેલા દુધ ને ઉકાળો દુધ અડધું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળો.અને સતત હલાવતા રહો.

  2. 2

    દસ મીનીટ ઉકાળ્યા બાદ તેમાં કાજુ પાવડર તથા ખાંડ નાખી ને પાછું ઉકાળો.

  3. 3

    બાદ તેમાં અંજીર ના ટુકડા નાખી અને ગેસ બંધ કરી દો.

  4. 4

    બાદ એક ગ્લાસ માં કાઢી ઉપર થી કાજુ ના ટુકડા નાખી તથા અંજીર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes