રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન ૨ કપ પાણી નાખીને તેમા જીલેટીન નાખી ને મિડિયમ તાપે હલાવવુ.
- 2
પછી તેમા ખાંડ નાખવી.ને મિકસ કરવુ.ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
હવે એક કાચ ના બાઉલમાં ગે્પસ નાખી ને તૈયાર કરેલ મિક્ષણ નાખી દેવુ.પછી ફી્જ મા ૪૫ મિનિટ સુધી રાખીને પછી માથે ચોકલેટ સીરપ ને ચોકલેટ ચિપ્સ નાખી ને સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રોઝપેટલ ફ્રૂટ કડૅ ડેઝર્ટ (Rose Petals Fruit Curd Dessert Recipe In Gujarati)
#Fruit session Recipe Ashlesha Vora -
-
ચોકો પેસ્ટ્રી ઇન તવા પેન
#તવાઆજે બાળકો ની ખૂબ ફેવરેટ પેસટી્ ઘરે જ ખૂબજ ઓછી વસ્તુઓ સાથે બનાવી છે.જે તવા પર સહેલાઈથી ખૂબજ સોફટને યમી બની છે.તથા આઈસીંગ કી્મ પણ ઘરે જ બનાવવા ની ટા્ય કરી છે.તો તમે પણ ટા્ય કરજો ચોકલેટ પેસટી્.. Shital Bhanushali -
-
-
રીચ ડ્રાયફ્રુટ્સ - ડેટસ્ ચોકો કુકીઝ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, શિયાળામાં આપણે સૌ હેલ્ધી ફૂડ નો આગ્રહ રાખતા હોય, માટે મેં અહીં ઘઉં ના લોટ માંથી સ્વીટ પરાઠા બનાવ્યા છે જેમાં મિક્સ ડ્રાયફ્રુટ્સ, લોહતત્વ થી ભરપૂર એવા અંજીર અને ખજૂર તેમજ ચોકલેટ ફલેવર ઉમેરી ને ન્યુટ્રીશીયન થી ભરપૂર , બઘાં ના મોંમાં પાણી આવી જાય અને બાળકો ને પણ લંચબોકસ માં મુકી શકાય એવાં આ પરાઠા ને મેં કૂકીઝ સેઈપ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
ચોકો - ચીઝ સેન્ડવીચ
#ફાસ્ટફૂડચોકલેટ અને ચીઝ નુ કોમ્બિનેશ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત હોય છે Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
ચોકો સંદેશ
#પનીરબંગાળ ની પરંપરાગત મિઠાઈ માં ચોકલેટ નો ફ્લેવર આપ્યો છે ,બાળકો ને મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
-
શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)
પારંપરીક શ્રીખંડ દહીંના મઠામાં થી બનાવવામાં આવે છે પરંતુ ઇન્સ્ટન્ટ શ્રીખંડ ગ્રીક યોગર્ટ માંથી બના વેલો છે.#trend#trend2#trending#week2#cookpadindia#cookpadgujarati#shrikhand#chocolateshrikhand#culinarydelight Pranami Davda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11489332
ટિપ્પણીઓ