ચોકો કપ વીથ ક્રીમ (Choco Cup with Cream Recipe In Gujarati)

Smruti Shah @Smruti
ચોકો કપ વીથ ક્રીમ (Choco Cup with Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ ને માઈક્રો માં મેલ્ટ કરો અને તેને કપ કેક ના મોઉલ્ડ માં પાથરી તેને ફ્રીઝ માં સેટ થવા મુકો
- 2
વ્હિપ્પ ક્રીમ ને વ્હિપ્પકરી લો
- 3
મોલ્ડ અનમોલ્ડ કરી તેને સર્વિગ ટ્રે માં મૂકી તેની ઉપર વ્હિપ્ ક્રિમ મૂકી ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
ચેરી ચોકો ગનાશ કપ (Cherry Choco Ganash Cup Recipe In Gujarati)
#RC3#WeeK3 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
બિસ્કીટ બ્રાઉની વીથ આઇસ્ક્રીમ(brawoni with icecream in Gujarati)
#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
ઓરીઓ કુકી ક્રીમ ચોકો મિલ્ક શેક (Oreo Cookie Cream Choco Milkshake Recipe in Gujarati)
#Goldenapron1st Weekસમર માટે ની રેસીપી છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
ચોકો બ્રાઉની વીથ આઈસ્ ક્રીમ (Choco Brownie With Ice- Cream Recipe In Gujarati)
#GA4#Week16#brownie Darshna Mavadiya -
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
#mrઆ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો. Purvi Baxi -
-
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકો બ્રાઉની (Choco Brownie Recipe In Gujarati)
માય સન ફેવરિટમેં પાયલ બેન ની જોઈને આ કેક બનાવી છે ખુબ સરસ બની છેમારો લાઈવ વીડિયો જોઈ સકો છો ચોકો બા્ઉનીhttps://youtu.be/F3wyC2YqQ3U#payal chef Nidhi Bole -
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ (Cookies & cream ice cream recipe in gujarati)
#મોમમારી મમ્મી ને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને મને પણ બહુ જ ભાવે છે. તો મે જાતે જ આઈસ્ક્રીમ બનાવ્યો. Heena Nayak -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
-
-
ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ
"ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ " એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day23 Urvashi Mehta -
-
-
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
પારલેજી સેન્ડવીચ આઈસક્રીમ (Parle G Sandwich Icecream Recipe In Gujarati)
#mrઆજના નાના બાળકો અને યંગ જનરેશનને ને દૂધ ભાવતું નથી મિલ્ક પ્રોડક્ટ માંથી બનતી બધી જ વસ્તુ આવે છે અત્યારે મેં વીપ ક્રીમ માંથી આઇસ્ક્રીમ બનાવી પારલે જી બિસ્કીટ ની સેન્ડવીચ બનાવી તેમાં આઇસ્ક્રીમ મૂકીને મૂકી અને બાળકોને ખવડાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503703
ટિપ્પણીઓ (6)