શેર કરો

ઘટકો

  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. ૧ કપ ઘી
  3. ૧ કપ ગોળ
  4. ૧/૨ કપ ટોપરાનું ખમણ
  5. ૨ ચમચી સૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકો.

  2. 2

    ઘી થાય ત્યાર બાદ તેમાં લોટ નાખી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    હવે તેને થોડું ઠંડું થવા દો.ત્યાર બાદ તેમાં ગોળ અને સૂંઠ પાઉડર નાખી મિક્ષ કરી ને ઘી લગાવેલ થાળી મા પાથરી દો.

  4. 4

    ત્યાર બાદ તેમાં કપા પડી ને ટોપરાનું ખમણ ભરાવો. અને ગરમ અને ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes