રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાને ધોઈને સારી રીતે સુધારી લો પછી એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ જીરું હિંગ લાલ મરચાનો પાઉડર નાખીને ટમેટા ઉમેરો હવે તેને ઢાંકીને ચડવા દો સારી રીતે ચડી જાય ત્યારબાદ તેને મેશ કરીને એકદમ ચટણી જેવું કરવું પછી તેમાં મીઠું મેળવો અને જ્યારે પાણી બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો હવે તેને ઠંડુ કરીને ફિજ માં દસ દિવસ સુધી રાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
-
-
-
-
-
-
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
-
-
-
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
-
ટોમેટો-ખજૂર ની ચટણી
#ટમેટાફ્રેન્ડસ, ખટમીઠી ચટણી બનાવવી હોય તો ખટાશ માટે આંબલી જ યાદ આવે જ્યારે આંબલી થી શરીર ના જોઈન્ટસ્ જકડાઈ જાય છે તેની ખટાશ બઘાં ને માફક નથી આવતી પરંતુ ઘણુવાનગી માં ખાટીમીઠી ચટણી વગર તો ટેસ્ટ જ ના આવે એટલા માટે આંબલી ના ઑપ્શન માં ટામેટા લઈ ને પણ ખટમીઠી ચટણી ની મજા લઈ શકાય છે.જેને તમે સ્ટોર પણ કરી શકો છો. asharamparia -
-
-
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
-
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
-
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી (Math usal recipe in Gujarati)
#ડીનરદોસ્તો ઉસળ, એ મહારાષ્ટ્ર ની પ્રસિધ્ધ વાનગી છે.. ઉસળ ને પાવ કે જુવાર કે ચોખા ની ભાખરી સાથે ખાવામાં આવે છે.. તીખું તમતમતું મઠ નું ઉસળ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .. તો ચાલો આજે આપણે ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી ની રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
-
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
દાડમની ચટણી
#ચટણી#ફ્રૂટ્સઆજે આપણે બનાવીશું દાડમમાંથી ખાટી મીઠી તીખી એવી સ્વાદિષ્ટ ચટણી જે સમોસા, કચોરી જેવા ગરમાગરમ ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nigam Thakkar Recipes -
બેસનની ચટણી
#goldenapron3 week14ફરસાણની દુકાને સર્વ કરવામાં આવે તેવી સ્વાદિષ્ટ ચટણી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11491282
ટિપ્પણીઓ