ટામેટા ના ભજીયાં :::
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ની જાડી સ્લાઈસ કાપીને તેના પર ચટણી લગાડી ટામેટા ની સ્લાઈસ તૈયાર કરવી.
- 2
બેસનમાં હળદર, લાલ મરચું, મીઠું, હિંગ ઉમેરી પાણી નાખી જાડુ ખીરુ તૈયાર કરવુ. પછી તૈયાર કરેલી ચટણી વાળી ટામેટા ની સ્લાઈસ ને ખીરામાં બોળી ચમચી વડે ગરમ તેલમાં નાખી તળવા.
- 3
ભજીયાને ગુલાબી તળવા.
- 4
તૈયાર છે ટામેટા ના ભજીયાં.તીખો ટેસ્ટ જેને ભાવતો હોય તે ચટણી પોતાના ટેસ્ટ મુજબ તીખી બનાવી શકે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ના ભજીયાં (Tomato Bhajiya Recipe In Gujarati)
#goldenapron3#Week6#Tometo#Post-1 વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)
#ટામેટા આ ભજીયા ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટા નો ખાટો સ્વાદ થી ભજીયા ખાવા માં મજા આવે.એ પણ ગરમ ગરમ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11639309
ટિપ્પણીઓ