રાંધવાની સૂચનાઓ
- 1
બોર ના ટુકડા કરી ઉપર ના બધી સામગ્રી મિક્સર જાર માં ક્રશ કરી દેવી. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવવું અને એક નાના બાઉલ માં સર્વ કરવું.ફ્રીઝ માં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બોરની ચટણી
#ચટણી#ફ્રૂટ્સઅત્યારે શિયાળાની સિઝનમાં સરસ મજાનાં ખાટા-મીઠા બોર મળે છે જે બધાને ભાવતા હોય છે. બોર ખાવાથી શરીરનું પાચનતંત્ર સારું રહે છે તેમાં રહેલા ફાઈબર્સ અને મિનરલ્સ કબજિયાતમાં રાહત આપે છે. બોર ખાવાથી તેની અસર શરીરનાં રિલેક્સ હોર્મોન્સ પર થાય છે જેના લીધે વ્યક્તિના મનમાંથી બધી ચિંતાઓ દૂર થાય છે અને તેને સારી ઊંઘ મળી રહે છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જે હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે એટલે બાળકોને ખાસ બોર ખવડાવવા જોઈએ. તો આજે આપણે બોરમાંથી બનતી સ્વાદિષ્ટ ચટણી બનાવતા શીખીશું. આ ચટણી કોઈપણ આલુચિપ્સ, ચોળાફળી, પાપડી કે ચાટપુરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nigam Thakkar Recipes -
બોર ની ચટણી
#લીલી#ઇબુક૧ #પોસ્ટ૧૧મોટા લીલા બોર જેને એપલ બોર પણ કહે છે જે દેખાવ માં એપલ જેવા પણ કદમાં એપલ કરતા નાના હોય છે એની ખાટી મીઠી ચટણી બને છે. Bijal Thaker -
-
લીલી દ્રાક્ષ અને બોર નું અથાણું
#તીખીમારા સાસુ શીરડી ગયા હતા તો બોર અને લીલી દ્રાક્ષ લાવ્યા હતા તો એમના આઈડીયા થી આજે મે આ અથાણુ બનાવ્યુ છે ખૂબ જ જલ્દી બની જાય છે. Sachi Sanket Naik -
-
-
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
-
-
-
તલ દાળિયાની સૂકી ચટણી
#ચટણીઆજે આપણે બનાવીશું તલ અને દાળિયાની સૂકી ચટણી, જે બનાવવામાં ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ સૂકી ચટણી ખાખરા, પુરી, થેપલા, ઈડલી સાથે ખાઈ શકાય છે અને તેને સૂકી હોવાના કારણે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
-
-
-
-
-
-
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11501637
ટિપ્પણીઓ