ટોમેટો પાસ્તા

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10+10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપાસ્તા
  2. 1ડુંગળી
  3. 4ટમેટાં
  4. 2 ચમચીકેચપ
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 1/2 ચમચીઓરેગાનો
  7. 1/4 ચમચીમરી
  8. મીઠું
  9. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  10. બટર

રાંધવાની સૂચનાઓ

10+10 મિનિટ
  1. 1

    પાસ્તા ને ઉકળતા પાણી માં મીઠું અને તેલ નાખી ને બાફી લો.પેન માં બટર મુકી આદુ લસણ ની પેસ્ટ,ડુંગળી ઉમેરી સાંટળો.ડુંગળી સાંતલાઈ જાય પછી ટમેટાં ઉમેરો.

  2. 2

    એની સરસ ગ્રેવી થાઈ જય પછી એમાં મીઠું મરી મરચુ કેચપ ઓરેગાનો ઉમેરી પાસ્તા નખી ને મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes