ઈન્ડિયન સ્ટાઈલ પાસ્તા

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

રેડ અને વાઈટ સોસ થી બનાવ્યા છે.ઘઉંના પાસ્તા લીધા છે.
#ઇબુક૧

ઈન્ડિયન સ્ટાઈલ પાસ્તા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેડ અને વાઈટ સોસ થી બનાવ્યા છે.ઘઉંના પાસ્તા લીધા છે.
#ઇબુક૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઘઉંના પાસ્તા
  2. 4નંગ ટામેટા
  3. 2નંગ ડુંગળી
  4. 1 ટીસ્પૂનમેંદો
  5. 1 કપદૂધ
  6. 4નંગ સુકા લાલ મરચા
  7. 1 ટીસ્પૂનઓરેગાનો
  8. 1 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  9. 2કયુબ ચીઝ
  10. 1 ટીસ્પૂનમરી પાવડર
  11. 1 ટીસ્પૂનખાંડ
  12. 2 ટેબલ સ્પૂનતેલ
  13. 2 ટેબલ સ્પૂનબટર
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી નાખી તેમાં મીઠું અને તેલ નાખી ગરમ મુકો.પાણી ઉકળે એટલે પાસ્તા નાખી 5 થી 8 મિનિટ ઉકાળો. ચડી જાય એટલે પાણી નિતારી ઠંડું પાણી નાખી કાઢી લો.

  2. 2

    હવે એક પેનમાં પાણી મુકી લાલ સુકા મરચા નાખો પછી ટામેટા નાખો.5 મિનિટ ઉકળે એટલે ઉતારી ટામેટા ની છાલ કાઢી મરચાં અને ટામેટા ને ક્રશ કરી સોસ તૈયાર કરો.

  3. 3

    હવે એક પેનમાં માં બટર મૂકી 1 ટેબલ સ્પૂન મેંદો નાખી શેકો તેમાં દુધ ઉમેરો.બરાબર હલાવો.તેમા મીઠું,મરી, ખાંડ, ઓરેગાનો નાખી વાઈટ સોસ તૈયાર કરો.

  4. 4

    ટામેટા સોસ ને ઉકાળો બધુ પાણી બળે એટલે મસાલા નાખી વાઈટ સોસ નાખી પાસ્તા નાખી બરાબર મિક્સ કરો.

  5. 5

    હવે પાસ્તા ને પ્લેટ માં કાઢી ચીઝ છીણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes