ટેસ્ટી ફારફેલે પાસ્તા (Testy Farfalle Pasta Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#pasta
પાસ્તા ઇટાલિયન ડીશ છે ઈટાલીમાં બટરફ્લાયને ફારફેલે કહેવાય છે. તેથી આ પાસ્તા નું નામ ફારફેલે farfalla પાસ્તા પડ્યું.
એકદમ સુંદર પાસ્તા જોઈને જ ખાવાનું મન થઈ જાય છે.
ટેસ્ટી ફારફેલે પાસ્તા (Testy Farfalle Pasta Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
#pasta
પાસ્તા ઇટાલિયન ડીશ છે ઈટાલીમાં બટરફ્લાયને ફારફેલે કહેવાય છે. તેથી આ પાસ્તા નું નામ ફારફેલે farfalla પાસ્તા પડ્યું.
એકદમ સુંદર પાસ્તા જોઈને જ ખાવાનું મન થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો પાણીમાં ૧ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ,મીઠું નાખો. જેથી પાસ્તા ચોંટી ન જાય. ઉકળતા પાણીમાં હવે પાસ્તા નાખો અને ફૂલ ગેસ ઉપર કૂક કરો. પાસ્તા ને ઓવરકુક કરવા નહીં. નખની મદદથી પ્રેસ કરી ચેક કરી લેવું. આ પાસ્તાને એક ચારણીમાં કાઢી પાણી નિતારી લો
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં ડુંગળી તથા લસણ નાખી સાંતળો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મરી પાઉડર મિક્સ કરો.ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી એડ કરો,મિક્સ કરો. ગેસ મીડીયમ ફલેમ પર રાખો. હવે તેમાં ટોમેટો કેચપ, એડ કરો. આવશ્યકતા અનુસાર મીઠું નાખો મિક્સ કરો.
- 3
હવે એક બાઉલમાં કોર્નફ્લોર નાખી તેમાં એક કપ પાણી નાખી મિક્સ કરી સ્લરી તૈયાર કરો. આ સ્લરી પેન માં નાખો. બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહો અને ત્યારબાદ તેમાં એક કપ ગરમ પાણી રેડો. હવે બધું જ ઉકળવા લાગે એટલે તેમાં બાફેલા લીલા વટાણા તથા બાફેલા ફારફેલે પાસ્તા એડ કરો. અને બેથી ત્રણ મિનિટ માટે ગેસ ઉપર રાખી મિક્સ કરો. હવે પાસ્તા મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ તૈયાર થઈ જશે. ગરમાગરમ ફારફેલે પાસ્તા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
જોઈને ખાવા નું મન થઈ જાય #cookpadgujarati #cookpadindia #vegpasta #pasta Bela Doshi -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
-
-
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ઇન્ડિયન ટેસ્ટના દેશી મસાલા પાસ્તા બનાવ્યા છે. આ પાસ્તા બનાવવા માટે ઇન્ડિયન મસાલા અને થોડા ઇટાલિયન મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. આ પાસ્તા નો દેશી ઇન્ડિયન ટેસ્ટ નાના-મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ પાસ્તા ને બાળકોના લંચ બોક્સમાં કે મોટા ના ટિફિન બોક્સમાં કે પછી પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (12)