પાસ્તા (Pasta Recipe In Gujarati)

Tank Ruchi
Tank Ruchi @_ruchi18

#AT
#ATW1
#TheChefStory
મેં આજે પાસ્તા બનાવ્યા છે.

પાસ્તા (Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AT
#ATW1
#TheChefStory
મેં આજે પાસ્તા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
1 વ્યકિત માટે
  1. ૧ કપપાસ્તા
  2. ૧/૨ નંગ ટામેટું
  3. ૧/૨ નંગ ડુંગળી
  4. ૧ નંગ લીલું મરચું
  5. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. ૨ કપ પાણી
  7. ૧ ચમચીપાસ્તા મેગી મસાલા

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    પાસ્તા ને મીઠા વાળા પાણી મા બાફી લેવા.

  2. 2

    ટામેટાને મિક્સરમાં પીસી લેવા. ડુંગળી અને મરચું સમારી લેવું.

  3. 3

    કડાઈમાં તેલ ગરમ થાય એટલે આદુ-લસણની પેસ્ટ નો વઘાર દેવો.

  4. 4

    તે થોડા લાલાશ પડતા ચઢી જાય એટલે ડુંગળી અને મરચાનો વઘાર નાખો.

  5. 5

    ડુંગળીને ગેસ પર બે મિનિટ ચડવા દેવું ત્યારબાદ ટામેટાની પેસ્ટ નાખવી.

  6. 6

    તે પછી મેગી પાસ્તા મસાલો નાખવો.

  7. 7

    પાણીમાં બફાઈ ગયેલા પાસ્તા નાખી મિક્સ કરી દેવું.

  8. 8

    આ સાથે પાસ્તા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tank Ruchi
Tank Ruchi @_ruchi18
પર

Similar Recipes