લીલા લસણ ની ચટણી

Maya Raja
Maya Raja @Maya_1997

લીલા લસણ ની ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બે-ત્રણ લીલા લસણની કળી
  2. 1લીલુ મરચું
  3. થોડી કોથમીર
  4. સ્વાદ અનુસાર નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલુ લસણ ઝીણું સમારી લો લીલુ મરચું સમારેલુ થોડી કોથમીર સમારેલી

  2. 2

    બધી વસ્તુ ખરેલ મા ખાંડવી સરસ એક રસ થઇ જાય પછી નિમક નાખવું પેલા નિમક નાખવા થી એકરસ નથી થતી. ખરેલ મા ચટણી ખાંડવા થી ટેસ્ટ સરસ લાગે છે

  3. 3

    નિમક નાખીને પણ થોડી ખાંડવી પછી એક વાટકીમાં કાઢી લેવી

  4. 4

    તૈયાર છે યમ્મી લીલા લસણની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes