રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને 2-3 વખત ધોઇને 1કલાક પલાળી રાખો. હવે આ પલાળેલી દાળ માં પાણી, મીઠુ,લાલ મરચું નાખી તેને કુકર માં 2-3સીટી વગાડી બાફી લો.
- 2
હવે એક થાળી માં બંને લોટ,મીઠું, લાલ મરચું, અજમો, હળદર, તેલ મીક્ષ કરી ભાખરી જેવો લોટ બાંધો.
- 3
હવે એક તપેલીમાં માં દાળ કાઢી લઈને 1 કપ પાણી તેને ઉકળવા મૂકો. લીલા વટાણા,ગરમ મસાલો, આદું,1-2લીલા મરચાં કાપી ને ઉમેરી બાંધેલા લોટ માંથી મોટી રોટલી વણીને તેના નાના ગોળ આકાર માં કાપી લો.
- 4
આ ગોળ નાની પૂરી ને 4 કે 3 સાઈડ પાણી લગાવી જોડી દો.ફુલની જેમ હવે તેને ઉકળતી દાળ માં મૂકો. બરાબર ચડી જાય એટલે
- 5
એક વઘારીયા માં ઘી લઈ જીરું, લાલ સુકા મરચાં, હીંગ નો વઘાર તૈયાર કરી તેમાં લાલ મરચાં પાવડર ઉમેરી ઉકળતી દાળ માં રેડી દો.
- 6
હવે તેને મૂળાના પીતા,કોથમીર અને અથાણાં નું તેલ રેડી સજાવી ને ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચેવટી દાળ
#પીળી#દાળકઢીસૌરાષ્ટ્ર માં અડદની દાળ અને બાજરી ના રોટલા નું જમણ પ્રખ્યાત છે તેમ સુરત બાજુ ચાર જાતની દાળ બનાવી જુવાર ના રોટલા સાથે ખાવાનું ચલણ છે. આ દાળ ની ખાસિયત એ છે કે એમાં વઘાર નથી કરવામાં આવતો પણ ઉપરથી કાચું સીંગતેલ રેડી ને ખાવામાં આવે છે. Pragna Mistry -
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
-
સુવાભાજી દાળ
#લીલીસુવા ની ભાજી એની વિશિષ્ટ સુગંધ થી બધી ભાજી કરતાં અલગ તરી આવે છે. સુવા ની ભાજી ઉષ્ણ, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તનાશક છે. સુવા ની ભાજી સુવાડી સ્ત્રી માટે પણ ગુણકારી છે. Pragna Mistry -
પંચરત્ન દાળ
#પંજાબી પાંચ દાળ ના મિશ્રણથી બનતી આ દાળ રોટી, પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે Bijal Thaker -
-
-
-
-
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
-
-
-
-
-
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
-
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
વેજ. પતિયાલા
આ શિયાળાની ઠંડીમાં તાજા શાકભાજી ખૂબ જ મળે છે. તો આ વેજ.પતિયાલા બનાવી અજમાવી જુઓતળેલા પાપડ સાથે પડવાળી મિક્ષ શાકભાજી સાથે ક્રીમી ગ્રેવી નો અનોખો સ્વાદ સાથે પરાઠાનો સ્વાદિષ્ટ સાથ. Chhaya Thakkar -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ