રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી ના મીક્ષર જાર માં બધી વસ્તુ મિક્સ કરો પાણી અને લીંબુનો રસ શિવાય
- 2
બધી વસ્તુને પીસી લો પછી તેમાં લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી પાછુ પીસી લો હવે એક બાઉલમાં કાઢી લો
- 3
તૈયાર છે ટેસ્ટી યમ્મી ખાટી-મીઠી સીંગની ચટણી ભજીયા તથા પુડલા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11544961
ટિપ્પણીઓ