સબ્જા સીડ આઈસ્ક્રીમ

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#એનિવર્સરી
#ડેઝર્ટ

સબ્જા સીડ આઈસ્ક્રીમ

#એનિવર્સરી
#ડેઝર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. સામગ્રી:
  2. ૧. ૫૦૦ મીલી દૂધ
  3. ૨. ૨ ચમચી ખાંડ
  4. ૩. ૧૦ ગ્રામ મિલ્ક પાવડર
  5. ૪. ૧ ૧/૨ ચમચી મલાઈ
  6. ૫. ૧ ચમચી માખણ
  7. ૬. ૨ ચમચી ખાંડ ના પાણી માં પલાળેલા તકમરીયા
  8. ૭. કેરેમલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત:
    ૧. દૂધ ઉકાળવું

  2. 2

    ૨. ખાંડ, મિલ્ક પાવડર, મલાઈ, માખણ ઉમેરી ૧૦-૧૨ મિનિટ ઉકાળો.

  3. 3

    ૩. ઠંડુ પડે પછી તકમરીયા નાખી ફ્રીજ માં ૪ કલાક માટે સેટ કરવા મુકવું.

  4. 4

    ૪. કેરેમલ નું ડેકોરેશન કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Similar Recipes