સલાડ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#goldenapron3
# week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગાજર થોડી કોબી
  2. લીલી ડુંગળી બે થી ત્રણ
  3. નાનુ બીટ
  4. થોડી કોથમીર
  5. થોડી પાલક
  6. 2-3હળદર લીલી
  7. 1મોટું ટમેટું
  8. ૧ નાની કાકડી
  9. દાડમ ના દાણા થોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજીને ધોઈને સુધારી લો.ગાજરને છાલ ઉતારીને સરસ ખમણી લો.ત્યારબાદ કોબીને પણ ઝીણી સમારી લો.

  2. 2

    હવે બીટ ની છાલ ઉતારી તેને પણ સમારી લો.ત્યારબાદ કાકડીની છાલ ઉતારીને ગોળ પતીકા કરો.હવે હળદરની છાલ ઉતારી તેને સરસ ધોઇ લો અને તેના પણ ગોળ પતીકા કરો.

  3. 3

    હવે કોથમીર તેમજ પાલક ને પણ ઝીણા સમારી લો.ત્યારબાદ લીલી ડુંગળીને પણ સમારો.હવે બધા શાકભાજી સરસ રીતે સમારીલીધા બાદ એક પ્લેટ લો.તેમાં બધા જ શાકભાજી સરસ રીતે ગોઠવો.ઉપર દાડમ ના દાણા નાખો..તો તૈયાર છે આપણું સલાડ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes