મિક્સ સલાડ

#goldenapron3
#week 3
#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે.
મિક્સ સલાડ
#goldenapron3
#week 3
#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી,કાકડી,ગાજર,ટામેટા,બીટ,અને મરચું આબધુ સારી રી તે ધોઇ ને સમારી લો.પછી બોવલઆ બધુંમિક્સ કરો.
- 2
પછી બોઉલ માં બધું મિક્સ કરો. અને એક નાની ડિશ માં શેકેલા જીરું નોભુકો,મરી નો ભૂકો,અને મીઠું,લીંબુ નો રસ મીક્સ કરીને નેઆ બધા વેજમાં ઉપર થી નાખો.અને દાડમ ના દાણા નાખો.
- 3
જ
- 4
તો હવે આ બધું જ મિક્સ કરો અને સર્વ કરો.તો હેલ્ધી સલાડ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ. સલાડ
#goldenapron3#week-15#ઘટક -સલાડGoldenapron માં 15 માં મેં મિક્સ ગાજર,કાકડી,પર્પલ કોબી,કાંદા,અને ટામેટા નું સલાડ બનાવ્યું છે. બધા જ લોકો ના ઘર માં જમવાની સાથે સલાડ સર્વ થતું જ હોય છે.. કાઈ ન મળે તો કાંદા અને ટામેટા નું સલાડ પણ ઘરો બનતું હોય છે. તો વિટામિન થી ભરપૂર.. સલાડ બનાવ્યું છે. Krishna Kholiya -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
કાળા ચણા અને મિક્સ વેજીટેબલ નું સલાડ (Kala Chana And Mix Veg Salad Recipe In Gujarati)
#સાઈડજમવા માં જો આ સલાડ લેવા માં આવે તો રોટલી ઓછી અને સલાડ વધુ ખવાય છે . Rekha Ramchandani -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
સલાડ
#goldenaprone3#week15#સલાડ#ડીનરગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી સલાડ શબ્દ પસંદ કર્યો છે અહીં સલાડ આંખ ને ગમે એવું આકર્શક અને સ્વાદિષ્ટ હેલ્ધી બનાવાયું છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળા માં ખુબ જ તાજાં શાકભાજી મળે છે જે વિટામિન થી ભરપૂર છે . મિક્સ વેજીટેબલ સલાડ ખૂબ જ પૌષ્ટિક છે. Valu Pani -
મિક્સ સલાડ
વિન્ટર ના દિવસો પુરા થવાના છે તો આ સલાડ ને માણી લો જલ્દી એન્જોય કરો હેલ્થી સલાડ Ushma Malkan -
પૌષ્ટિક સલાડ (Nutritious Salad Recipe In Gujarati)
# સીજનલ# ગાજર, મૂળા, આંબા હળદર , પીળી હળદર , ટામેટા ,લીલી ડુગંળી દાડમ સરસ મળે છે. બધા મિક્સ કરી ને પૌષ્ટિક સલાડ બનાયા છે સાઈડ ડીશ તરીકે લંચ,ડીનર મા લઈ શકાય છે વેટ લાસ માટે પણ લઈ શકાય છે .. Saroj Shah -
મિક્સ ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ(mix fruits and vegetable salad recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૩બહાર બુફે જમણવારમાં હંમેશા ઘણા બધા સાઈડ આઈટમ મા મિક્સ ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ હોય છે તો મે તેને મારી રીતે ડીઝાઇન આપી સર્વ કર્યુ છે. Avani Suba -
-
બોઈલ્ડ સલાડ
#ઝટપટરેસિપિસલાડ એ કોઈ પણ ભોજન નું મહત્વ નું અંગ છે. સલાડ વિવિધ શાકભાજી, ફળ અને ડ્રેસિંગ સાથે બને છે. મને રોજિંદા ભોજન માં બહુ ઓછા મસાલા અને ડ્રેસિંગવાળા સલાડ પસંદ છે. આવું એક ઝડપી અને સરળ રીતે થી બનતું સલાડ જે સ્વાસ્થ્યપ્રદ પણ છે તે રજૂ કરું છું. Deepa Rupani -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
સલાડ (Salad Recipe In Gujarati)
#PS#asahikaseiindia અહી મે ટામેટાં, ઓનિયન, કાકડી, શીંગદાણા,અને દ્રાક્ષ નું મિક્ષ સલાડ બનાવ્યું છે.જે ચટપટું અને હેલ્થી છે sm.mitesh Vanaliya -
સતરંગી સલાડ (Satrangi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#purplecabbage#Salad#starter#breakfastમારી પાસે વિકેન્ડ માં સલાડ માટે વધઘટ નું બધું શાક અને ફ્રૂટ ફ્રીઝ માં હતું એનો ઉપયોગ કરી ને મસ્ત સતરંગી સલાડ બનાવ્યું . Keshma Raichura -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
મિક્સ સલાડ
આજ મેં મિક્સ સલાડ બનાવીયુ બાળકો ને વેકેશન મા અલગ અલગ વેરાયતી ખાવાની મજા આવે. Harsha Gohil -
-
-
હેલ્થી સલાડ
બાળકો ને શાક સલાડ બધું ખાવામાં બહુ નખરા હોય છે તો જો આપણે આ રીતે સલાડ બનાવીએ તો બાળકો ખુશી ખુશી ખાઈ લે છે Bhuvanasundari Radhadevidasi -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
-
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
-
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR#cookpad Gujarati#cookpadindiaસલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ