રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ખમણેલ એલા ગાજર કોબી બીટ લેવા પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા ડુંગળી કાકડી એડ કરવી
- 2
બધું મિક્ષ કરી લેવું પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાંખવી તેના પછી તેમાં મરી પાવડર ચાટ મસાલો લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર એડ કરવા પછી તેમાં હિંગ નાંખવી સરખું મિક્સ કરવું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું સરખું મિક્ષ કરી લેવું
- 3
પછી એમાં દળેલી ખાંડ નાખવી તેના પછી ઉપર નીચે સરખું હલાવી લેવું તૈયાર છે આપણું વેજીટેબલ સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પાપડ ચુરી
#goldenapron3#week 3આ એક સ્વાદિષ્ટ સલાડ છે જે પાપડ ના ચુરા માંથી વેજીટેબલ મિક્સ કરી ને બનાવાય છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. માયોનીઝ સલાડ (vegetable mayoniz salad recipe in gujarati)
#goldenapron3#week15#salad popat madhuri -
-
-
-
-
-
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550150
ટિપ્પણીઓ