રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું અનેટેલ નું મોણ નાખી દો અને પછી પાણી વડે લોટ બાંધી લોલોટ ને ભીના કપડાં વડે ઢાંકી ને રાખી દો
- 2
પછી એક કડાઈ માં કાચી શીંગ લઈ તેને ધીમા તાપે શેકી લો પછી તેને એક પ્લેટ માં ઠંડી થવા મૂકો
- 3
પછી.ફરી.કડાઈ.માં આખા ધાણા નાખી તેને ધીમા. તાપે શેકી પછી તેમાં વરિયાળી નખીતેને પણ શેકો પછી તેમાં તલ નાખી શેકી લો પછી તેમાં ટોપરા ની છી ન નાખી ગેસ બંધ કરી લો પછી તેમાં હળદર,મીઠું, મરચું, આમચૂર પાઉડર અને ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો
- 4
પછી શીંગ ના ફોતરા ઉતારી એક મિક્સર.જાર માં લઇ તેનો બાકી નો તૈયાર કરેલ મિશ્રણ નાખી બંધ કરી લો પછી મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લો
- 5
પછી બાંધેલા લોટ ને મસળી તેમાંથી નાનો લુવો લઈ તેની નાની પૂરી વણી વચે પુરણ મૂકી આજુ બાજુ થી થી લોટ લોટ થી કવર કરી ગોળ ગોળા જેવું કરી લો આમ બધી કચોરી તૈયાર કરી લો
- 6
પછી ગેસ પર તેલ ગરમ.મૂકી દો તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસ પર કચોરી. તળી લો કચોરી બ્રાઉન રંગની તળી લેવી
- 7
કચોરી બ્રાઉન. રંગની ક્રિસ્પી કચોરી તળાઇ જાય એટલે તે ઠંડી થાય પછી તેને એર ટાઇટ ડબ્બા માં ભરી લો અને જરૂર પડે ત્યારે સર્વ કરો
Similar Recipes
-
-
-
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
-
જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)
#વેસ્ટજોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
-
-
જામનગર ની સૂકી કચોરી (jamnagar Famous Dry Kachori Recipe In Gujarati)
#myfirstrecipe જામનગરની famous kachori છે મેં જાતે બનાવી બહુ સરસ ટેસ્ટ આવે છે. Madhuri Dhinoja -
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
-
-
સૂકી કચોરી(Dry kachori Recipe in Gujarati)
#કૂકબુકસૂકી કચોરી મને બહુ જ ભાવે છે. આ વર્ષે નવા વર્ષના સૂકી કચોરી બનાવવાનો વિચાર આવ્યો છે. તો ચાલો જોઈએ સૂકી કચોરી ની રેસિપી. Varsha Monani -
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
-
-
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
-
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (3)