બીટ પાલક ના ખાટા ઢોકળા

ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે
બીટ પાલક ના ખાટા ઢોકળા
ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટને ખાટી છાસમાં પલાડવો તેને રાતેજ પલાળીને રાખવો જેથી ખીરામાં આથો સારો આવશે ને ઢોકળા પણ સારા થશે
- 2
બીજે દિવસે આદુમરચા કોથમીર ધોઈને તેને મીક્ષી જારમાં લઈને પેસ્ટ બનાવી
- 3
ત્યાર બાદ ઢોકડાના ખીરામાં હરદર નમક આદુમરચાની પેસ્ટ ચપટી હિંગ નાખી મિક્સ કરી ને તેમાં નાખવા માટે એક વટકીમાં થોડું પાણી લેવી બે ચમચી જેટલું જ લેવું તેને ગેસ ઉપર ગરમ કરવું તે ગરમ થાય ત્યારે તેમાં એક ચમચી ખાંડ ઓગળે એટલે તેમાં બેકિંગ સોડા ને તેલ નાખી ને બરાબર હલાવી ને નાખવું તેને બેટરને ખૂબ હલાવું
- 4
હવે બેટરના ત્રણ ભાગ કરવા વાટકા માં અલગ અલગ કરવા એક ભાગમાં પાલક ને ધોઈને મિક્ષી મા પ્યુરી બનાવી નાખવી
- 5
બીજા ભાગમમાં બીટની પ્યુરી બનાવી ને નાખવી ને મિક્સ કરવું ને ગેસ ઉપર ઢોકડયામાં પાણી નાખી ને ગરમ કરવા મૂકવું
- 6
આ રીતે બેટર તૈયાર કરવું પછી ઢોકયામાં મોલ્ડમાં પહેલા એક એક ચમચી પીળું બેટર નાખી તેને ઢાકી ને થોડી વાર ચડવા દેવું પછી બીજું જે ગમે તે મેં બિટનું બેટર નાખી ચડવા દેવું તે થઈ જાય પછી પાછુ ત્રીજું બેટર નાખી ને ઢાકન ઢાકીને ચડવા દેવું આરીતે ત્રણ લેયર કરવા ઢોકળા બનાવા
- 7
આમ મેં એક પછી એક લેયર નાખીને ઢોકળા બનાવ્યા છે એ જ રીતે થાળીને તેલ થી ગ્રીશ કરીને ઢોકળા બનાવા
- 8
તો તૈયાર છે ઢોકળા તે લિલી કે લાલ ચટણી સાથે લસની પણ બને પણ મેં કોથમીરની દાંડીની આદુંમરચા ને લાલ મરચાનો પાવડર નાંખીને તેમાં લીંબુ નમક નાંખી ને ચટણી બનાવી છે
- 9
આરીતે થાળીમાં તેલથી ગ્રીશ કરીને પણ બનાવી શકાય
- 10
તો તૈયાર છે પાલક નાબીટના ખાટા ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
પાલક પાત્રા બિને સેન્ડવીચ ઢોકળા
અત્યારે કોરોના વાઇરસ ને હિસાબે લોકડાઉન ચાલી રહ્યું છે તો ઘરમાં શાક ને બીજી પણ ઘણી વસ્તુ સ્ટોર કરી જ હોય પણ લીલા શાક મા ખાસ તો ભાજી કોઈ પણ હોય તે ફ્રેશ હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ આમ તો જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુ મળે છે એટલે હું શાક એક વિક ચાલે તેટલું જ રાખું છું તો આજે ફ્રેશ પાલક હતી તો તેનો ઉપયોગ કર્યો છે ને ઘરમાં દાળ ચોખા તો હોય જ તો વિચાર્યું કંઈક નવું ને અલગ બનાવું તો મને પાલક પાત્રા નો વિચાર આવ્યો ને બનાવી નાખ્યા તો તેની રીત પણ આજે જાણી લ્યો Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા
રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી Usha Bhatt -
મુઠ્યાં ને સાથે ચાય
મુઠ્યાં પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે તે ઘણી જાતના દૂધીના મેથીની ભાજીના કોબીના ને અલગ અલગ લોટના પણ થાયછે ઘઉં ના કરકરો લોટના બાજરીના લોટના આ રીતે ઘણી રીતે અલગ અલગ થાયછે Usha Bhatt -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
#મગ golden apron 3.0 week 20
મગ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે મેં અહીં છુટા મગ કર્યા છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
ખાટ્ટા ઢોકળા (khatta dhokala recipe in gujarati)
ખાટા ઢોકળા નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય એમા પણ આપણે તો ગુજરાતી. ગુજરાત ના ફરસાણ માં ઓલ ટાઈમ ઢોકળા ફેમસ લગભગ બધા ને ભાવતા જ હોય છે. ફ્રેન્ડ મે પણ આજે ખાટા ઢોકળા બનાવ્યા લસણ ની તીખી ચટણી અને સીંગતેલ સાથે ખાવાની મજા પડી ગઈ. Charmi Tank -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
બ્રેડ સુજી મેથી રોપ્ટોસ
#goldenapron3બ્રેડની ઘણી રેસીપી બનેછે જેમકે સેન્ડવીચ બ્રેડરોલ ઘરેલી બ્રેડ ઓપન સેન્ડવીચ સેન્ડવીચ માં તો ઘણી અલગ અલગ વેરાયટી હોયછે મેં જે રોપટોપ્સ બનાવ્યા છે તે જલ્દીથી બની જાસે ને સામગ્રી પણ ખૂબ ઓછી જોઈએ છે તો આજે રોપટોપ્સ બનાવીએ Usha Bhatt -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
પાપડી ગાઠીયા લોક ડાઉન રેશીપી
ગાંઠયા જે હરેક ગુજરાતીની મનપસંદ ફરસાણ છે અત્યારે કોરોના વાઇરસ ને લોકડાઉન ને હિસાબે બજારમાં ફરસાણ ની દુકાનો બન્ધ હોયછે તો ગાંઠયા સેવ તીખા ગાંઠ્યા ભાવનગરી ગાંઠયા મળતા નથી કંઈ પણ ફરસાણ નથી મળતું ને ગુજરાતી લોકો ને વિક મા એક વાર તો ગાંઠયા જોઈએ તે પછી ફાફડા હોય કે વણેલા ગાંઠયા હોય પણ જે સવારે રવિવારના દિવસે સવારે ગાંઠયા નાસ્તા માં હોય તો બધાને ખૂબ જ મજા આવેછે તો આજે મેં ઘરે ગાંઠયા બનાવ્યા છે તેમાં મારા હસબન્ધ એ પણ મને હેલ્પ કરી છે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
ઘઉં ની ખીચી ના પાપડ
ઘઉં ની ખીચીના પાપડ પણ ગુજરાતી ઘરોમાં થતા જ હોય છે ને પાપડ પણ ઘણી જાતના થતા જ હોયછે અડદના મગના ચોખાના ને મિક્સ કઠોળના મલ્ટી ગ્રેટ લોટના પણ બનેછે તે બધાજ પાપડ ખુબજ સરસ લાગેછે સ્વાદમાં તો બેસ્ટ છે જ પણ તેનું ખીચુ પણ એટલુંજ સ્વાદિષ્ટ લાગેછે ને આવી વસ્તુ શિયાળ માં ખુબજ બનેછે ને તેને માણવાની પણ એક મજા જ છે તો આજે ઘઉં ના લોટના ખીચીના પાપડ બનાવ્યા છે તો તેની રીત પણ જોઈ લઈએ Usha Bhatt -
પનીયરમ
પનીયરમ એવો નાસ્તો છે જે ટાઈમ ઓછો લેછે જલ્દી બનીજાય છે તે ઘરમાં લગભગલોકો ને ભાવે પણ છે તે હેલ્દી પણ છે Usha Bhatt -
#mom... ખાટા લીંબુ મરચા
મધર્સ ડે આ રેશીપી મારા મ્મીની છે તે લીંબુ નું અથાણું બનાવે તો અમને બધાને ખુબજ ભાવેછે તેમાં થોડા લીલા મરચાં પણ નાખે છે તે રોટલી દાળ ભાત શાક ખીચડી કઢી થેપલા ભાખરી ગમે તેની સાથે લઈ શકાય છે આ મરચા અમારા ઘરમાં બધાના ફેવરિટ છે તો હું પણ બનાવું છું ખરેખર તે ખુબજ સરસ ખાટા ને તીખા લાગે છે તે ફાફડા ગાંઠયા વણેલા ગાંઠયા સાથે પણ એટલાજ સરસ લાગેછે બીજી વાત આ ખાટા મરચા ના ભજીયા પણ એટલા જ મસ્ત બનેછે હું જ્યારે બનાવીશ ત્યારે આ મરચાના ભજિયાની પોસ્ટ મૂકીશ તો આજે ખાટા મરચાની ની રીત પણ જાણી લો Usha Bhatt -
પોવાબટેટા
પોવા. બટેટા આમ તો દરેક ના ગરમા બનતાજ હોયછે તે એક હળવો નાસ્તો છે તે સ્કૂલે જતા બાળકોને ટીફીણમાં પણ દઈ શકાયછે ને ઓફિસે જતા લોકોને પણ ટીફીનમાં આપી શકાય છે ને ઘરમાં નાના મોટા સૌને પસન્દ છે તે બનાવમાં સરળ છે તો આજે હું લાવીછું પોવાબટેટા Usha Bhatt -
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
કઢી
કઢી આમતો ઘણાના ઘરમાં થતી હોયછે પણ રીત અલગ અલગ હોયછે તેમાં પણ ગુજરાતી કઢી એટલે કઈ બાકી જ ના હોય કઢી પણ એટલી જ ગુણકારી છે જો શરદી ખૂબ થઈ હોય તો કઢી ખૂબ સારી તો કાલે પુલાવ બનાવ્યો હતો તો સાથે કઢી પણ હોય તો ચાલો જોઈ લઈએ કઢીની રીત પણ હું તો મારે ઘરની રીત પ્રમાણે બનાવું છું Usha Bhatt -
ભાત ના રોલ
ચોખા ભાતના રોલ જે મેં મારી દીકરી માટે બનાવ્યા છે તેને આ રોલ ખુબજ ફેવરીટ છે તો આજે બપોરના બનાવેલા ભાત વધ્યા હતા ને દીકરી પણ મારા ઘરે આવી છે તો આજે તે રોલ બનાવા નો મોકો પણ મલ્યો ને દીકરીની ફેવરીટ છે તો તેપણ ખુશ તો શરૂ કરું છું રોલ તેની રીત જોઈ લો #ચોખા Usha Bhatt -
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
-
મેગી મશાલા પુલાવ #goldanapron 3.0 week 20
પુલાવ પણ ઘણી જાતના બનેછે ને એ દરેક ઘરમાં થતા જ હોયછે. તો મેં આજે મેગી મશાલા પુલાવ બનાવ્યા છે. Usha Bhatt -
કાકડીનું રાયતું
#goldenapron3#week 12રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ