કાકડીનું રાયતું

#goldenapron3
#week 12
રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો
કાકડીનું રાયતું
#goldenapron3
#week 12
રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડીને ધોઈને છીણી લેવી ને દહીં ને વલોવીને તૈયાર કરવું તેમાં ધીમા સ્વાદ મુજબ નમક મરીપાવડર શેકેલું જીરૂપાવડર રાઈના કુરિયા થોડા વાટીને લેવા ને દહીં મા નાખવા ખાંડ નાખીને ફરી હલાવી મિક્સ કરવું
- 2
મિક્સ કરીને તેમાં છીણેલી કાકડી નાખી ને ફરી મિક્સ કરવું ઉપર કોથમીર નાખીને તેને સર્વ કરવું તો તૈયાર છે કાકડીનું રાયતું તે રોટલી દાળભાત કઢી ભાત પુરી શાક પરાઠા ગમે તેની સાથે લઈ શકાયછે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નું રાયતું
#goldenapron3#week 9રાઈતા પણ ઘણી જાતના થાય છે કેળાં નું બુંદીનું કોઈ પણ ફ્રુટ નું અમુક શાકના પણ રાયતા થાય છે બસ રીત અલગ અલગ હોય છે રાયતું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગેછે તે ગરમીમાં ખૂબ જ ઠન્ડક આપેછે તો આજે જોઈ લઈએ રાઈતા ની રીત Usha Bhatt -
બીટ રાયતું
દહીં એ એવી વસ્તુ છે કે તેમાંથી ઘણી વસ્તુ બનેછે છાસ ઘી જે દૂધ ને ગરમ કરી મેરવણ નાખી ને મેરવી દઈએ એટલે દહીં બનેછે તેમાંથી મઠો શ્રીખન્ડ રાયતા પણ ઘણી જાતના બનેછે ને તે બધ્ધા ને ભાવતા જ હોયછે તો વળી છાસ પણ એટલી જ ભાવતી હોય તેના વગર તો જાણે જમવાનું જ અઘરું કહેવાય એટલે છાસ તો રોજ જોઈએ જ ને ગરમી ચાલુ થાય એટલે ઘણા ના ઘરમાં રાયતા પણ બનેછે તે પણ અલગ અલગ જાતના તે પણ એટલાજ બધાને ભાવતા જ હોયછે તો આજે મેં બીટ નું રાયતું બનાવ્યુછે તો ચાલો જોઈ લઇએ તે પણ#goldenapron3#મિલ્કી Usha Bhatt -
ફુદીના રાયતું
#લીલી#ઇબુક૧#૫ મારા હસબન્ડ ને ફુદીનો બહુ ભાવે છે,તે તો જમવા માં પણ ફુદીનાના પાન ખાય છે તો આજે મેં તેના માટે ફુદીના નો ઉપયોગ કરી ને રાયતું બનાવ્યું છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
શીંગ દાણા નું સલાડ
આ પણ એક સલાડ છે જે ફરાળ માં પણ ખાઈ શકાયછે ને જયારે મન થાય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે તે પણ જો સવારે નાસ્તા માં લઈએ તો ખૂબ જ સારું તે ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી તો તે ને ડાયેટ કરતા હોય તેને પણ લઈ શકાયછે તે સલાડ ખૂબ જ હેલ્થ માટે પણ સારું છે પણ આપણા બોડી ને જરૂર પૂરતું જ લેવું જોઈએ ઘણાને શીંગ દાણા માફક નથી આવતા તો તે લોકોએ થોડા લેવા નહીતો લેવાજ નહિ પણ આ સલાડ એટલું ટેસ્ટી લાગેછે કે કોઈ પણ વ્યક્તિ કન્ટ્રોલ ના કરી શકે તો જોઈ લઈએ શીંગ દાણા નું સલાડ Usha Bhatt -
કર્ડ રાઈસ
#goldenapron3#week 12કર્ડ રાઈસ તે અત્યારે ગરમી મા બનાવી ને જમવામાં હોય તો મજા પડે જો કોઈને તેનો ટેસ્ટ ગમે તો ઘણા ને ના પણ ગમે પણ મને આ ટેસ્ટ ખૂબ જ ગમેછે આમ પણ આપણે દહીં ને ભાત તો ખાઈએ જ છીયે તો આ રીતે પણ કયારેક બનાવી ને ખાવા જોઈએ તો ચાલી આ કર્ડ રાઈસ ની રીત પણ જાણી લો Usha Bhatt -
સુવા અને દૂધીનું રાયતું
#મિલ્કીઆપણા ભોજનમાં ફળો અને શાકભાજી ને દહીં માં ઉમેરી વિવિધ પ્રકારના રાયતા બનાવવામાં આવે છે. મેં બનાવ્યું છે દૂધી અને સુવાની ભાજીનું રાયતું. દહીં કેલ્શિયમ રીચ છે. અને દૂધી તથા સુવા પણ ગુણકારી છે. Bijal Thaker -
કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે. Hetal Shah -
ક્રિમી ટોમેટો,ઓનીયન કર્ડ રાયતું
#goldenapron3Week-12Pzal word-કર્ડ, બ્લેક પેપર,ટોમેટોટામેટા,કાંદા,નું ક્રીમ એટલે કે મલાઈ વાળા ઘર ના દહીં માંથી રાઇતું બનાવ્યું છે માંરુ,અને મારા બાબા નું ફેવરેટ રાયતું છે. ગરમી માં બપોરે રાયતું ખાવા થી પેટ ને રાહત મળે છે. રાયતા ઘણી પ્રકાર ના બને છે. તો આજે આપણે ટામેટા,કાંદા નું રાયતું જોઈએ. Krishna Kholiya -
કાકડી છીણ રાયતું
આ કાકડી છીણ રાયતું પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day4 Urvashi Mehta -
કાકડી નું રાઇતું (Kakadi Nu Raitu Recipe In Gujarati)
#સાઈડરાયતા ઘણી બધી જાતના હોય છે. રાયતુ ગુજરાતી લોકોની ફેવરેટ ડિશ છે. ગરમીમાં બપોરે જમવાનું ન ગમે ત્યારે ઠંડુ ઠંડુ રાઇતું મળી જાય તો ખૂબ મજા પડી જાય. ફ્રુટના અને શાકના અલગ-અલગ રાયતા બને છે. અહીં મેં કાકડીનું રાઇતું બનાવ્યું છે. Parul Patel -
બીટ પાલક ના ખાટા ઢોકળા
ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે Usha Bhatt -
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
ગ્રીન વટાણા ચણા પાલકનું શુપ
શુપ તો ઘણા થાયછે તે પીવામાં પણ ખુબજ હેલ્થમાટે સારા કહેવાય છે ને શિયાળામાં શુપ પીવાની પણ એક મજા છે તો આજે મેં લીલા વટાણા પાલક ચણા નું શુપ બનાવ્યું છે#goldenapron3 Usha Bhatt -
કાકડી,કેળાં, સફરજન નું રાયતું
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#કાકડીઅમારા ઘરે અવાર નવાર રાયતું બને છે આ રેસિપી મારા husband ને સમર્પિત કરું છું એમને બહુજ ભાવે છે. Alpa Pandya -
મોગરીનું રાયતું
#નાસ્તોશિયાળામાં મળતી જાંબલી મોગરીમાંથી બનાવેલું રાયતું ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને જમવાની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તથા બ્રેકફાસ્ટમાં થેપલાં સાથે પણ ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
કાકડીનુ રાઇતું(kakadi raitu recipe in gujarati)
ગુજરાતી થાળી અથાણાં, પાપડ, ચટણી, કચુંબર, રાયતા વગર અધૂરી ગણાય છે. કાકડી શાક, સલાડ, રાયતા માં વાપરી શકાય છે. બાળકો કાકડી નો ઉપયોગ સેડવીચમા જ થાય તેવું જાણે છે. જો તમે આ રીતે રાઇતું બનાવી ખવડાવાશો,દહીં પણ કાકડી ખાતા થઇ જશે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
કુકુમ્બર રાયતા
આજે આપણે બનાવીશું કુકુમ્બર(કાકડી) નુ રાઇતું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જમવામાં રાઇતું ના હોય તો જમવાનો સ્વાદ અધુરો લાગે છે અને કાકડી રાયતા બનાવવામાં ખૂબ જ સરળ છે.તો ચાલો આજે આપણે બનાવીશું કુકુમ્બર રાયતા.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
કિશમિશનું રાયતું
#ફ્રૂટ્સસવારે નરણા કોઠે પલાળેલી કિશમિશ ખાવાનાં અઢળક ફાયદા છે. કિશમિશ માં ઘણાંબધા પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ ને વધારવામાં મદદ કરે છે. જો ઠંડી માં રોજ ખાવામાં આવે તો બેક્ટેરિયા અને ઇન્ફેક્શન થી લડવા માં સહાય કરે છે. તેમાં પૂરતા પ્રમાણ માં આયર્ન મળે છે. શરીરમાં લોહી ના બનવા માટે વિટામિન-B કોમ્લેક્સ ની જરૂરિયાત રહે છે. કિશમિશ માં સારી માત્રા માં વિટામિન-B કોમ્લેક્સ જોવા મળે છે.જેથી લોહી ઓછું થવાથી કિશમિશ ખાવાથી ફાયદાકારક હોય છે. તેમાં ખૂબ વધારે પ્રમાણ માં કેલ્શિયમ અને માઈક્રોનુટ્રીએડ્સ હોય છે. તેના કારણે શરીર ના હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે. તેમાં ફાઈબર ખુબજ પ્રમાણ માં રહેલું હોય છે. જે પાચનક્રિયા માં મદદ કરે છે. રાતે કિશમિશ પાણીમાં પલાળી અને સવારે ભૂખ્યા પેટે ખાવી અને પાણી સાથે પી જવું. તેમાં એન્ટી-ઓક્સીડેંટ ના ગુણો જોવા મળે છે, જે આંખની રોશની વધારવા માટે ખુબ ફાયદાકારક હોય છે. તો આજે આપણે આ અત્યંત ગુણકારી કિશમિશમાંથી સ્વાદિષ્ટ રાયતું બનાવીશું. આ કિશમિશનું રાયતું નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીને સામગ્રીમાં ધરાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
ગ્વાવા લસ્સી
ઘણી જગ્યાએ અનેક જાતની લસ્સી મલેછે મેંગો આલમન્ડ લસ્સી કેસરપિસ્તા લસ્સી તે ખાશ તો ઉનાળામાં મલેછે તેના ગુણ પણ શીતળ છે તે પેટમાં જાય એટલે તે ખૂબ જ થન્ડક આપેછે તેનાથી ગરમીની રાહત થાય છે Usha Bhatt -
મોગરી નું રાયતું
મોગરી શિયાળા માં જ મળતું શાક છે જેનો ઉપયોગ આપડે સલાડ કે ડ્રેસિંગ તરીકે કરીએ છે, અહી મોગરી ના રાયતા ની સરળ રીત આપી છે, ૫ મિનીટ માં બની જતું રાયતું ,તીખા શાક , ઓરો કે રોટલા સાથે બહુજ સરસ લાગે છે. Sheetal Harsora -
કમળ કાકડીનું શાક
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીકમળ કાકડીનું નામ તો દરેક લોકોએ સાંભળ્યું હશે. કમળ કાકડી એટલે કે લોટસ રૂટને શાકમાં, નાસ્તામાં અને ચિપ્સ તરીકે પણ ખાવામાં આવે છે.કમળ કાકડી નાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદા છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.ખાસ કરીને વિપુળ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે વાઈરલ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. સાથે રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે. આ સાથે આંખ, વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે. બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ સાથે કમળ કાકડી બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેમાં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. વધી રહેલા વજનને અટકાવશે જે લોકો વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. તેના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે અને સાથે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલાનું શાક
કરેલા તો ઘણાના ઘરમાં થતા જ હશે ને ઘણાને નામ સાંડતાજ મોઢું બગડી જાય પણ ગુજરાતી ઘરોમાં આ શાક ચોક્ક્સ બનતું જ હશે ઘણાને તો ખુબજ ભાવે પણ છે આ શાક ઉનાળા ને ચોમાસામાં ખાસ થાયછે વળી ચોમાસામાં વરસાદ આવે ત્યારે નાના બાળકો નહાતા નહાતા આ ગીત પણ ગાય છે આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે હું લાવી છું ભરેલા કારેલા નું શાક કરેલાં કડવા છે પણ તેના ગુણ પણ ઘણા સારા છે તો જોઈ લો મારી શાક બનાવની રીત#goldenapron3Week 6 Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ