ઓરેન્જ જ્યુસ

#ફ્રૂટ્સ
#ઇબુક૧
આજકાલ બધા હેલ્થ કોન્સિયસ થઇ ગયા છે. તો સવાર માં અમુક લોકો ફ્રુટ ,કે શાકભાજી ના જ્યુસ બનાવી ને પીવે છે. તો આજે ફ્રુટ કોન્ટેસ્ટ માં મેં ઓરેન્જ જ્યુસ બનાવ્યો છે. જ સાવ સહેલાઇ થી બની જાય છે. અને હેલ્થ માટે પણ સારો છે.વિટામિન સી થી ભરપૂર છે. શિયાળા નું ફ્રુટ છે. અને આ જ્યૂસ થી મેદ પણ ઉતરે છે. તથા ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ સારો ગણાય છે.
ઓરેન્જ જ્યુસ
#ફ્રૂટ્સ
#ઇબુક૧
આજકાલ બધા હેલ્થ કોન્સિયસ થઇ ગયા છે. તો સવાર માં અમુક લોકો ફ્રુટ ,કે શાકભાજી ના જ્યુસ બનાવી ને પીવે છે. તો આજે ફ્રુટ કોન્ટેસ્ટ માં મેં ઓરેન્જ જ્યુસ બનાવ્યો છે. જ સાવ સહેલાઇ થી બની જાય છે. અને હેલ્થ માટે પણ સારો છે.વિટામિન સી થી ભરપૂર છે. શિયાળા નું ફ્રુટ છે. અને આ જ્યૂસ થી મેદ પણ ઉતરે છે. તથા ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ સારો ગણાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
3 સંતરા ને ધોઈ ને ચાકુ થી વચ્ચે લીંબુ ની જેમ કાપો. અને જ્યુસ કાઢવાના મશીન માં અર્ધો ભાગ સંતરા નો મૂકી પ્રેસ કરો.આમાં થી સંતરા ના બી કાઢી નાખવા.
- 2
આમ આરીતે જ્યુસ મશીન માં રસ કાઢી ને ગ્લાસ માં સર્વ કરો. તો મોર્નિંગ માં કે બપોરે આ જ્યૂસ પીવો.અને શક્તિ મેળવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#GA4 #Week26ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે. Sneha Raval -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ - સંતરા નો જ્યુસ#SJC #Orange_Juice #સંતરા_જ્યુસ#Cookpad #Cookpadindia #ઓરેન્જ_જ્યુસ#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહમણાં સીઝન માં મસ્ત મસ્ત સંતરા મળે છે. તેમાં ખાસ કરીને નાગપુર નાં સંતરા તો ખૂબજ સરસ હોય છે. એકદમ નેચરલ રસ થી ભરપૂર અને વિટામિન C થી ભરપૂર સંતરા નાં જ્યુસ ની લિજ્જત માણીએ. એમાં સાકર કે મીઠું પણ નાખ્યુ નથી. નેચરલ સ્વાદ જ લાજવાબ હોય છે. Manisha Sampat -
ઓરેન્જ સિન્નામોન કૉફી (Orange cinnamon coffee recipe in Gujarati)
#CookpadTurns4#cookpadindia#cookpad_gu#fruits#realorangecinnamoncoffeeહમણાં શિયાળાની સીઝન ચાલે છે અને એમાં ઓરેન્જ એકદમ સરસ આવતા હોય છે અને હું કોફી લવર છું તો મને થયું ચાલો આજે નવું કરીએ કોફી અને ઓરેન્જ નું કોમ્બિનેશન કરીએ તો આ રીતે ઓરેન્જ કોફી બનાવી છે જેમાં આપણે ખાંડનો ઉપયોગ નથી થતો અને દૂધનો પણ નથી થતો તો આ તમે બ્લેક કોફી પણ કહી શકો છો પણ બસ એમાં મેં ઓરેન્જ યુઝ કર્યુ છે અને એમાં ફ્રેશ ઓરેન્જ જ્યુસ યુઝ કરવામાં આવ્યું છે અને શુગર પણ નથી તો આ હેલ્ધી પણ છે. તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરશો તો તમને પણ જરૂરથી ભાવશે. Chandni Modi -
નારંગી નો ફ્રેશ જ્યુસ (Orange Fresh Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ વિટામિન અને મિનરલ થી ભરપૂર, હેલ્ધી, ઈમ્યૂનિટી વધારનાર હાલ માં કોરોના નો રામબાણ ઈલાજ Bina Talati -
ઓરેન્જ જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)
સવાર ના બ્રેકફાસ્ટ માં ફ્રેશ ઓરેન્જ જ્યૂસ.. Sangita Vyas -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
ઓરેન્જ જ્યુસ 🍊(Orange juice recipe in gujarati)
#Weekendઓરેન્જ માં વિટામિન સી ભરપૂર હોય છે,ઇમ્યુનિટી વધારવા માટે ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ . Shilpa Shah -
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડાપીણા પીવાની ઈચ્છા તો થાય જ. નેચરલ ઓરેન્જ જ્યૂસ પીવાથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે અને ઠંડક પણ આપે છે.#GA4#Week26#orange Rinkal Tanna -
-
ઓરેન્જ મઠો
#મિલ્કીમઠો, શ્રીખંડ એ મીઠાઈ ની શ્રેણી માં આગવું સ્થાન ધરાવે છે. તેમાં પણ સ્વાદ માં ઘણી વિવિધતા જોવા મળે છે. તાજા ફળો વાળા, તથા સૂકા મેવા વાળા સિવાય પણ ઘણી નવી સ્વાદ અને ફ્લેવર ના મઠા મળે છે તથા બને છે.આજે મેં અત્યારે ભરપૂર મળતા, વિટામિન સી થી ભરપૂર એવા સંતરા નો મઠો બનાવ્યો છે. તો કેલ્શિયમ તથા વિટામિન સી ના સંગમ તથા સ્વાદિષ્ટ એવા મઠા નો આનંદ લઈએ. Deepa Rupani -
-
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ઓરેન્જ અંગુર જ્યુસ (Orange Angoor Juice Recipe In Gujarati)
#GA4#Week26ગરમી માં ઠંડક આપે તેવો જ્યુસHetal Rughani
-
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
ઓરેન્જ પંચ રિફ્રેશિંગ પીણું છે જે ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. આ પીણું બાળકોને ખુબ જ પસંદ આવે છે જેથી કરીને બાળકો ની બર્થ ડે પાર્ટી માટે એકદમ આદર્શ પીણું છે. spicequeen -
ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
ઓરેન્જ માર્મલેડ જામ જેવું પણ જામ કરતાં ઘણું જ અલગ છે જે બ્રેડ પર લગાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. માર્મલેડ બનાવવા માટે ઓરેન્જ નું જ્યુસ, પલ્પ અને છાલ એમ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. છાલ ને લીધે આવતો હલકો કડવો સ્વાદ જ એને ખૂબ જ સ્પેશિયલ બનાવે છે. સંતરાના સ્વાદ અને સુગંધથી ભરપૂર એવું થોડું મીઠું, થોડું કડવું માર્મલેડ મને ખૂબ જ પ્રિય છે. જો તમે ટ્રાય ના કર્યું હોય તો આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#GA4#Week26#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરેન્જ જ્યુસ
#૨૦૧૯ઓરેંજ જ્યુસ એ બાળકો માટે ખૂબ જ હેલ્દી જ્યુસ છે તે વિટામિન સીથી ભરપૂર છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ pulpy orange juice Khushi Trivedi -
કારેલાનું જ્યુસ
#મોમ#સમર#મે હા મિત્રો કારેલાનું જ્યુસ મેં આજે બનાવ્યું છે. કેમકે મારી મમ્મી મારા બા માટે બનાવતા હતા. કેમકે મારા બા ને ડાયાબિટીસ હતું. તો ડોક્ટરે તેમને આ જ્યુસ પીવાનું કીધું હતું. તો આ છે મેં પણ બનાવ્યો છે. Khyati Joshi Trivedi -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#MBR6#Week6#Cookpadgujarati સંતરા ના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે શરીર ની અન્ય સમસ્યાઓ માં પણ ફાયદાકારક છે. માંદા માણસો ને સંતરા નો રસ આપવાથી ઘણો ફાયદો થાય છે. Bhavna Desai -
ઓરેન્જ ચોકલેટ ચિપ્સ મફીન (Orange Chocolate Chips Muffins Recipe In Gujarati)
ઓરેન્જ વિટામિન c થી ભરપૂર છે. Mrs Viraj Prashant Vasavada -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે. spicequeen -
ઓરેન્જ કપકેક
#ફ્રૂટ્સફ્રેશ સન્તરા થી બનેલા કપકેક બાળકો ને ખુબ પસંદ આવે છે ઓરેન્જ ના ફ્લેવર થી ભરપૂર કેક ખાવાની ખુબ મજા આવે છે Kalpana Parmar -
ઓરેન્જ બરફી(Orange barfi recipe in Gujarati)
હમણા સંતરા નુ સીઝન છે,,તેમા થી વિટામિન c બહુ મળે....ઇમ્યુનિટી પણ સારુ વધે....તાજા સંતરા માથી બરફી બનાવી Jigisha Choksi -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
ઓરેન્જ કેક (Orange Cake Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6 Happy Birthday!!Cookpad 💐 બથૅડે નિમિતે ફ્રેશ ઓરેન્જ નાં જ્યુસ અને પલ્પ નો ઉપયોગ કરીને ઓરેન્જ કેક બનાવી છે.નારંગી નો સુંગધ અને સ્વાદ અને ગ્લેઝ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)
જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે Vaibhavi Kotak
More Recipes
ટિપ્પણીઓ