ચટાકેદાર મલ્ટી પર્પઝ ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી. તેમાં જીરું, સિંગદાણા, દાળિયા, તલ ૧ મિનીટ સાંતળો. હવે તેમાં લીમડો, લાલ મરચાં, લીલાં મરચાં, આદુ ઉમેરી સાંતળો.
- 2
હવે બીજી બધી જ સામગ્રી ઉમેરી ૧ મિનીટ સાંતળો.
- 3
આ મિશ્રણ ને એક થાળી માં ઠંડુ થવા દો. હવે તેને મિક્સર જારમાં લો. તેમાં ખાંડ, મરચું, મીઠું, ધાણાજીરુ ઉમેરો.
- 4
લીંબુ નો રસ પણ ઉમેરી દો. મિક્સર જારમાં બરાબર કૃશ કરી લો. તૈયાર છે ચટપટી ચટણી. જે ઈડલી, ઢોસા, વડપાવ, સેન્ડવીચ, દાબેલી... વગેરે જેવી વાનગી સાથે એક અનેરો ટેસ્ટ માં વધારો કરશે. ૪ કે ૫ દિવસ ફ્રીજ માં એર ટાઇટ કન્ટેનર માં સાચવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
-
-
-
-
-
-
-
-
-
લીંબુ ની તડકા છાંયા ની ચટણી
#ચટણીખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી એવી લીંબુ ની ચટણી જે પાચન શક્તિ વધારે એવી છે. જેમાં મિક્સર કે ખંડણી ની કોઈ પણ મદદ વિના જ બનાવી શકાય એવી ચટણી. અને કઈ પણ મહેનત વિના જ બનાવી શકાય એવી. dharma Kanani -
-
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
-
-
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11502701
ટિપ્પણીઓ