ભાવનગરી ગાંઠિયાની ચટણી

Alpa Rajani
Alpa Rajani @Rajani

ભાવનગરી ગાંઠિયાની ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકોગાઠીયા ભાવનગરી
  2. 1 ચમચીકાશ્મીરી મરચા નો ભૂકો
  3. 1 ચમચીદળેલી ખાંડ
  4. 1 ચમચીસુધારેલા ધાણા
  5. 2 ચમચીલીંબુનો રસ
  6. 1 કપપાણી
  7. અડધી ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાવનગરી ગાંઠિયાની ચટણી બનાવવા માટે ગાઠીયા નો ભૂકો કરો મિક્સરમાં ત્યારબાદ તેને એક બાઉલમાં લ્યો

  2. 2

    એક બાઉલમાં ગાંઠિયાના ભૂકામાં કાશ્મીરી મરચાનો ભૂકો મીઠું દળેલી ખાંડ લીંબુનો રસ બધું મિક્સ કરો પાણી નાંખી બરાબર હલાવો મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લો

  3. 3

    ઉપરથી ધાણાભાજી મૂકો ગાંઠિયા અને ગુલાબની પાંખડી તે સજાવો

  4. 4

    તૈયાર છે આપણી દેશી મજેદાર ભાવનગરી ગાંઠિયાની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes