રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાંઠિયા ને મિકસર માં નાખી ને પીસી લેવા પછી તેમાં ઉપર ના બધા મસાલા અને લસણની ચટણી નાખી સ્ટફિંગ તૈયાર કરી લઈ મરચાં ની અંદર નો બી વાળો ભાગ કાઢી લો પછી તેમાં તૈયાર કરેલા મસાલા ને મરચાં માં દાબી ને ભરી લો ભજિયાં માટે વેશણ નો લોટ ચાળી લો
- 2
હવે આપણે એક લોયા માં તેલ ગરમ કરીચણા ના લોટ માં મીઠું હીંગ સાજી ના ફૂલ નાખી ઉપર લિબું નો રસ નાખી ભજીયા નું ખીરું તૈયાર કરી લો પછી તેમાં તૈયાર કરેલા લોટ માં ભરેલા મરચાં ને ડિપ કરી તેલ ગરમ થઇ જાય એટલે મીડીયમ ગેસ પર તળી લેવા તેને ગરમ ગરમ પીરસો આંબલી ની ચટણી, દહીં ચટણી,લસણની ચટણી, કે સોસ સાથે પીરસો આ ભજિયાં ખુબજ સરસ લાગે છે ચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય અને લીલા મરચા ભજિયાં ખાવાની મજા આવી જાય છે 😊
- 3
આ ભજીયા મારા સાસુ અને મારા ઘર વાળા ને બહુ પસન્દ છે એટલે જયારે બીજા બધા ભજિયાં બનાવું તો એમને માટે આ ખાસ બનાવું તમે પણ બનાવશો મસ્ત લાગે છે
Similar Recipes
-
-
-
લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ નો માહોલ બને એટલે પકોડા અને ભજીયા તો બધા ને યાદ આવે જ એટલે આ પકોડા ની પ્લેટ જોઈએ ને બધા ને ખરેખર ખાવાની અને બનવાની બંને ઈચ્છા થશે. એટલે જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ લેજો. Chandni Modi -
લાલ લીલા મરચા નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
અજમા ના પાન ના પકોડા (ajma na pan na pakoda recipe in gujarati)
#વિકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ23 Parul Patel -
-
-
-
-
સ્પ્રિંગ ઓનીયન ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)
#GA4#Week11#post3ગુજરાતી ના એવેરગ્રિંન ભજીયા. ભજીયા માં ઘણી બધી વેરાયટી જોવા મળે છે એટલે મે પણ આજ એક નવી વેરયટી ના ભજીયા બનાવિય છે. Shruti Hinsu Chaniyara -
ઇનોવેટીવ પકોડા (Innovative Pakoda in Gujarati recipe)
#સુપરશેફ૩વરસાદ ની રમઝટ ચાલતી હોય ને પકોડા ખાવા નુ મન ના લલચાય તો ગુજરાતી હોવા નુ લાંછન લાગે હૌ,,,, ઈમેય ગુજરાતી ઓ ને જાત જાત નુ ખાવા બસ બહાનુ જ જોઇતુ હોઇ છે,,, Kinnari Rathod -
-
-
પકોડા ચાટ(pakoda Chaat Recipe In Gujarati)
#નોર્થદિલ્હી માં ચાટ એ લોકપ્રિય છે. આપણે ઘણી વેરાઈટી ના ચાટ બાનવીયે છીએ. પકોડા ને આપણે ચા સાથે લઈએ છીએ. મેં અહીં એક નવો ટેસ્ટ આપ્યો છે . જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
-
લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ભરેલા લીલા મરચા (Bhrela Lila Marcha Recipe In Gujarati)
#RC4#week4#લીલી Varsha Karia I M Crazy About Cooking -
લીલા લસણ મેથી ના ફુલવડ (Lila Lasan Methi Pakora Recipe In Gujara
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
-
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
-
-
-
-
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
લીલા ચણા ના ચીલા (lila chana na Chila recipe in Gujarati)
#GA4#week22લીલા ચણા નુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે લીલા ચણા વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે લીલા ચણા માં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને વિટામિન આયર્ન જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે આપણા સ્વાસ્થ્ય ને સંપુર્ણ પણે સ્વસ્થ રાખે છે Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (8)