રાંધવાની સૂચનાઓ
- 1
સંતરા ને ફોલી પછી એપ્પલ ના ટુકડા કરી પછી પીસી લો અને ગાળી લો પછી એક ગ્લાસ માં નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરેન્જ જ્યુસ
#ફ્રૂટ્સ#ઇબુક૧ આજકાલ બધા હેલ્થ કોન્સિયસ થઇ ગયા છે. તો સવાર માં અમુક લોકો ફ્રુટ ,કે શાકભાજી ના જ્યુસ બનાવી ને પીવે છે. તો આજે ફ્રુટ કોન્ટેસ્ટ માં મેં ઓરેન્જ જ્યુસ બનાવ્યો છે. જ સાવ સહેલાઇ થી બની જાય છે. અને હેલ્થ માટે પણ સારો છે.વિટામિન સી થી ભરપૂર છે. શિયાળા નું ફ્રુટ છે. અને આ જ્યૂસ થી મેદ પણ ઉતરે છે. તથા ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ સારો ગણાય છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
હેલ્થી ફ્રુઈટ સલાડ
#માઇઇબુકપોસ્ટ૨૭આ ત્રણ ફ્રુઈટ આપણી ઈંમુનિટી વધારે છે જે હાલ કોરોના જેવી ખૂબ જ ખરાબ પરિસ્તીથી માં બધા માટે ફાયદાકારક છે. Kinjal Kukadia -
ઓરેન્જ હલવો
#goldenapron3#week2 #dessert#ફ્રૂટ્સ આ હલવો ખાવામાં ખુબ જ સરસ લાગે છે.આમા કોઈ પણ એસેન્શ નો ઉપયોગ નથી કર્યો.ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ્સ વાપર્યા છે. Kala Ramoliya -
ઓરેન્જ ફ્રૂટ પંચ (Orange Fruit Punch Recipe In Gujarati)
#GA4#Week26ORANGEફ્રૂટ પંચ એટલે કોઈ પણ એક અથવા વધુ ફળોના રસ ને ઠંડા પાણી (ચિલ્ડ )અથવા સોડા વૉટર સાથે સર્વ કરવા ,આલ્કોહોલ સાથે કે આલ્કોહોલ વગરપણ આ પંચ સર્વ થાય છે .મૉટે ભાગે કે મૂળ રીતે પંચ બૉઉલમાં પીરસાય છે .મેં અહીં ગ્લાસ જારમાં પીરસ્યો છે .અને વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવવા માટેફ્રૂટના બારીક ટુકડા ,મરી પાઉડર અને ફુદીનાના પાન ઉમેર્યા છે .મેં ચિલ્ડ વોટરનો જ ઉપયોગ કર્યો છે .જો વધુ મીઠાશ પસંદ હોય તોખાંડ સીરપ ઉમેરી શકાય છે .મેં કોઈ મીઠાશ ઉમેરી નથી કેમ કે ઓરેન્જઅત્યારે ખુબ જ સરસ મીઠા આવે છે . Juliben Dave -
-
-
-
-
ઓરેન્જ મઠો
#મિલ્કીમઠો, શ્રીખંડ એ મીઠાઈ ની શ્રેણી માં આગવું સ્થાન ધરાવે છે. તેમાં પણ સ્વાદ માં ઘણી વિવિધતા જોવા મળે છે. તાજા ફળો વાળા, તથા સૂકા મેવા વાળા સિવાય પણ ઘણી નવી સ્વાદ અને ફ્લેવર ના મઠા મળે છે તથા બને છે.આજે મેં અત્યારે ભરપૂર મળતા, વિટામિન સી થી ભરપૂર એવા સંતરા નો મઠો બનાવ્યો છે. તો કેલ્શિયમ તથા વિટામિન સી ના સંગમ તથા સ્વાદિષ્ટ એવા મઠા નો આનંદ લઈએ. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11503436
ટિપ્પણીઓ