મિક્સ ડ્રાયફ્રુટસ જેગેરી રાઈસ

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

મિક્સ ડ્રાયફ્રુટસ જેગેરી રાઈસ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપ ચોખા પલાળેલા
  2. ૧/૪ કપ ગોળ
  3. ૧ ટે. સ્પૂન કેસર વાળું દૂધ
  4. ૧ ટે. સ્પૂન વરિયાળી
  5. ૩ નંગ લવિંગ, ૩ નંગ તજ
  6. ૧/૪ કપ મિક્સ ડ્રાય ફ્રુટ
  7. ૧ ટે. સ્પૂન કેસર વાળું દૂધ
  8. ૨ ટે. સ્પૂન ઘી (વધારે ઉપર થી ઉમેરવું હોય તો ઉમેરી શકાય)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈને પલાળી દો. ગેસ પર એક કૂકર માં ઘી ગરમ મૂકો.

  2. 2

    તેમાં તજ, લવિંગ અને વરિયાળી નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં ચોખા, ડ્રાય ફ્રૂટસ, ગોળ ઉમેરી દો.

  3. 3

    કેસર વાળું દૂધ પણ ઉમેરી દો. બધું બરાબર મિક્સ કરી ઢાંકણ બંધ કરી દો. ૩ કે ૪ સિટી વાગવા દો. પછી બે મિનિટ ગેસ ધીમો રાખવો. તો તૈયાર છે જગ્ગેરી રાઈસ. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

Similar Recipes