ફરાળી ખાખરા

Sejal Patel
Sejal Patel @cook_16681872
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો રાજગરા નો લોટ
  2. અડધો વાટકો માૈરયા નો લોટ
  3. અડધો વાટકો સાબૂદાણા નોલોટ
  4. ૨ મરચા તીખા ક્શ કરેલા
  5. ચપટી હળદર
  6. મીઠું ટેસટ પ્માણે
  7. ૧ નાની ચમચી તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બઘા લોટ મીક્ષ કરી બધો મસાલો નાંખી લોટ બાંધવો લોટ બહુ કઠણ નહી અને ઢીલો નહી એવો રાખવો પછી લુવા એકસરખા કરવા

  2. 2

    પછી પાટલી પર પ્લાસ્ટિક પાથરી લુવુ લઈ હળવે હાથેઊપર લોટ લગાવી પછી વણવું

  3. 3

    અડધી કલાક સુકાવા દેવુ પછી ઘીમાં તાપે તેલ નાંખી શેકી લેવા દાબણીયેથી દબાવતા જવું અને શેકતા જવું

  4. 4

    આ ખાખરા ઉપવાસ માટે બેસટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes