દહી ની તીખારી (Dahi Tikhari Recipe in Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872

દહી ની તીખારી (Dahi Tikhari Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો દહી
  2. ૧ ચમચી લાલ મરચુ
  3. ૧ ચમચી ઘાણાજીરુ
  4. ચપટી હળદર
  5. મીઠુ ટેસટ પ્માણે
  6. ચપટી ખાંડ
  7. ચપટી લસણવાળુ મરચુ
  8. ૧ ચમચી લીલું લસણ
  9. ૨ ચમચી તેલ
  10. ૧ નાની ચમચી રાઇ
  11. ૧ નાની ચમચી જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ મુકી રાઈ, જીરૂ, હીંગ, મીઠો લીમડો નાખી થોડુ પાણી નાખો

  2. 2

    પછી મરચુ, ખાંડ, મીઠુ, લસણીયુ મરચુ, દહી, લીલું લસણ નાખી મીક્ષ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes