કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)

Shital Desai @shital_2714
કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ના ફુલ મોટા સમારી ને મીઠાના પાણી માં થોડી વાર ઉકાળીલેવા
- 2
હવે કે પેન માં થોડું તેલ લો અને અજમો નાખો પછી ચણાનો લોટ નાખી બરાબર શેકી લો.આને બાઉલ માં કાડીલો
- 3
હવે એજ બાઉલ માં બધા મસાલા તથા કસુરી મેથી તેમજતેલ અને દહીં નાખી મિક્સ કરી લો પછી એમાં ફ્લાવર નાખી બરાબર કોટ કરી લો અને ૨૦મીનીટ લેવા દો
- 4
હવે એક તવા માં કેગી્લ પેન માતેલ લગાવી અંદર ફ્લાવર ગી્લ કરવા મુકીદો૨૦મનીટ વચ્ચે જરુર લાગે તો હલાવી લેવું. છે જાય પછી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati
#GA4#Week24# cauliflower Shital Joshi -
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
-
-
-
-
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
-
ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower Hiral Dholakia -
-
-
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
-
ફ્લાવર-બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Shah Prity Shah Prity -
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M -
-
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
-
-
-
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
-
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659429
ટિપ્પણીઓ