લસણ અને ટમેટાની ચટણી

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#ઇબુક૧
#22#
#ચટણી
આ ચટણી તમે ખાવામાં અને ખાસ તો ભરેલા શાક માં ઉપયોગ કરી શકો છો અને જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે

લસણ અને ટમેટાની ચટણી

#ઇબુક૧
#22#
#ચટણી
આ ચટણી તમે ખાવામાં અને ખાસ તો ભરેલા શાક માં ઉપયોગ કરી શકો છો અને જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ ટામેટા
  2. 20-25કળી લસણ
  3. ૧ નંગ લીલું મરચું
  4. 1ચમચો કોથમીર
  5. જરૂર મુજબ મીઠું
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીલાલ મરચું પાવડર
  8. અડધી ચમચી હળદર
  9. 1 ચમચીતેલ
  10. અડધું નંગ લીંબુ
  11. ૨ ચમચી ખાંડ
  12. 1ડાળખી લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટાને ઝીણા સુધારવાના પછી ખાંડણીલઇ તેની અંદર લસણ ખાંડવાનું

  2. 2

    લસણ ખંડાઈ જાય પછી તેની અંદર સમારેલા ટામેટા મીઠું કોથમરી મરચું હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાઉડર ખાંડ બધું નાખી અને ખાંડવાનું

  3. 3

    બધુ ખંડાઈ જાય પછી તેની અંદર લીંબુ નિચોવવું અને તેલ નાંખી એકદમ હલાવી અને એક વાટકીમાં કાઢી લેવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર

ટિપ્પણીઓ

Similar Recipes