રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
  1. 250 ગ્રામગુવાર
  2. 1નાનો બટાકો
  3. 1નાનું ટામેટું(ઓપ્સનલ)
  4. 1 ચમચીલસણ ની પેસ્ટ
  5. 2ચમચા તેલ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીધાણાજીરુ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચપટીઅજમો
  11. વઘાર માટે રાઈ જીરુ હિંગ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુવાર ને મનગમતી રીતે સમારી લો...મેં અહી ઝીણો સમાર્યો છે..તેમા નાનું બટાકુ પણ સમારી લો..

  2. 2

    એક કુકર મા તેલ લઈ તેમા રાઈ જીરુ નો વઘાર કરી ચપટી અજમો ઍડ કરવો...પછી તેમા લસણ ની પેસ્ટ ઍડ કરી ને શાક અને ટામેટું ઍડ કરી લેવુ..

  3. 3

    બધા મસાલા કરી ને હલાવી લેવુ..પછી કુકર બંધ કરી ને એક વ્હીસલ મારી લેવી અને ગેસ બંધ કરી લેવો..

  4. 4

    કુકર થંડુ થાય એટલૅ ધણાજીરુ ઍડ કરી ને સર્વ કરવું...

  5. 5

    રેડી છે ગુવાર નું શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes