મેગી મન્ચૂરીયન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ પેકેટ મેગી,તેમજ બધા સોસ અને ડૂંગળી સુધારવી.
- 2
ત્યારબાદ મરચા તેમજ લસણ સમારવૂ.અને થોડી મેગીને બારીક હાથથી ક્રશ કરવી.
- 3
સૌપ્રથમ મેગીને એક તપેલામા પાણી નાખીને બાફી લેવી પછી તેને ચાળણી મા કાઢી લેવી.ત્યારબાદ તેમા ડૂંગળી નાખવી.
- 4
ત્યારબાદ તૈમા મરચૂ,ચોખાનો લોટ તેમજ કોર્ન ફ્લોર નાખવો.
- 5
ત્યાર બાદ તેમા ગ્રીન ચિલી સોસ રેડ ચિલી સોસ તેમજ સોયા સોસ નાખવો.
- 6
પછી તેમા સેઝવાન ચટણી,તેમજ ટૈસ્ટ મેકર નાખવૂ.અને તેના બોલ્સ બનાવવા.
- 7
ત્યારબાદ બોલ્સને મેગીના ક્મશ મા રગદોળીને તેલ મા ફ્રાય કરવા.
- 8
બૌલ્સ બ્રાઉન થાય એટલે ઉતારી લેવા.ત્યારબાદ એક પેન મા તેલ લઈ લસણ ના કટકા નાખવા,ત્યારબાદ ડૂંગળી નાખવી.
- 9
ત્યારબાદ તેમા મરચૂ,કોબી નાખીનૈપછી મીઠુ ઉમેરવૂ.
- 10
ત્યારબાદ બધા સોસ એડ કરવા તેમજ સેઝવાન ચટણી એડ કરવી.
- 11
ત્યારબાદ તેમા પાણી નાખીને કોર્નફ્લોર પાણીમા ઓગાળીને નાખવો.
- 12
ગ્રેવી ઉકળે એટલે તેમા બોલ્સ નાખવા.બોલ્સ ચળી જાય એટલેઉતારીને સર્વ કરવૂ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટ ઓવર મેયો રોટી રોલ્સ(left over mayo roti rolls in Gujarati)
#Goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ૫ Rupal maniar -
વેજી.નૂડલ્સ મોમોઝ (Veg Noodles momos Recipe In Gujarati)
#goldenapron3#week14#ઈબૂક૧#પોસ્ટ૩૮ Rupal maniar -
-
-
-
-
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha
More Recipes
ટિપ્પણીઓ