રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને તેલનું મોણ નાખી લોટ બાંધી લેવો હવે તેને ઢાંકી ને બાજુ પર રાખી દો ગેસ પર ગરમ મૂકી તેમાં બે ચમચી તેલ મૂકી આદુ મરચાની પેસ્ટ સાંતળી લેવી ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લેવી બાદ તેમાં મીઠું મરચું ગરમ મસાલો ચાટ મસાલો નાખવો બાદ તેમાં ઝીણી સમારેલી પાલક નાખવી ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને અમેરિકન મકાઈ નાખવી બાદ બે મિનિટ બાદ તેમાં બાફેલું મેચ કરેલું બટેટુ નાખી હલાવવું
- 2
બાદ તેમાં ગાજર કોબી ફ્લાવર મૂળો આ બધાનું ખમણ એમાં ઉમેરવું અને હલાવવું અને સ્ટફિંગ તૈયાર કરવું હવે ઘઉંના બાંધેલા લોટ ના લુવા કરી તેની રોટલી કરતાં થોડી જાડી રોટલી વણી તેમાં સ્ટફિંગ ભરવું કચોરીની જેમ વાળી ધીમે ધીમે એ વણો
- 3
કેસ્પર તો મૂકી તેમાં ઘી અથવા બટર નાંખી અને પરોઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉ ન શકવું બાદ તેના ઉપર ચીઝ અને કોથમરી નાખવા સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું તો તૈયાર છે આપણા વેજ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટઓવર સુપ તવા પરાઠા (Leftover Soup Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર સુપ પરાઠા Ketki Dave -
મિન્ટી કોનૅ વેજીટેબલ પરાઠા
# પરાઠા ફુદીનાનો સોસ થી કણક બાંધવા થી પરાઠાને એક નવો જ સ્વાદ મળે છે અને વેજીટેબલ નાં સ્ટફિંગ થી એક સંપૂર્ણ આહાર કહેવાય Vibha Desai -
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
પાલક મીક્સ વેજીટેબલ પરાઠા
મીક્સ વેજીટેબલ પાલક પરાઠા ખુબજ હેલ્થી અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં. Mital Viramgama -
વેજીટેબલ સલાડ
#AVસારી રીતે બનાવેલ સલાડમાં સમાનતા મહત્વપૂર્ણ વસ્તુ છે. દરેક સામગ્રીનો ચોક્કસ પ્રમાણમાં ઉપયોગ. Juliben Dave -
વેજીટેબલ તવા પરાઠા (Vegetable Tawa Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજ તવા પરાઠા નોનસ્ટિક નાની તવી ખાસ પરાઠા માટે લઇ આવી છુ... જેમા તેલ કે ઘી વેરાઇ ના જાય ... એનો ઉપયોગ આજે પહેલીવાર કરી રહી છું Ketki Dave -
-
-
-
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
લીફાફા વેજ પરાઠા
આ પરાઠા કોબીજ,ફુલાવર,ગાજર,ચીઝ,પનીરમાંથી બનાવ્યા છે અને લીફાફાનો આકાર આપ્યો છે. Harsha Israni -
સુરેન્દ્રનગર નાં ફેમસ પરાઠા શાક
#CTઅમારા ગ્રામ સુરેન્દ્ર નગર ના પરાઠા તો all ઇન્ડિયા માં ફેમસ છે જે કોઈciti nu આવે અમારા સીટી માં તરત જ કે ચાલો નોવેલ્ટી નાં પરાઠા શાક ખાવા મેં આજે એવાં જ પરાઠા શાક બનાવીયા છે really superb Baniya Che 😁 ચાલો કૂક પેડ ટીમ ને મેમ્બર ટેસ્ટ કરવા 😋😊 Pina Mandaliya -
-
-
-
-
-
મેથી મૂલી પનીર પરાઠા
આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે. સ્વાદ માં ખુબ જ ટેસ્ટી હોય છે સાથે હેલ્ધી પણ. શિયાળા માં ખાસ કરી ને બનાવાય એવા પ્રકાર ના પરાઠા છે. Disha Prashant Chavda -
સ્પ્રાઉટ્સ પરાઠા (Sprouts Paratha Recipe in Gujarati)
#GA4#week11સ્પ્રાઉટ્સ માંથી સલાડ, શાક તો બનાવતા જ હોઈએ છે, આજે મેં તેના પરાઠા બનાવ્યા છે.કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવું હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. Himani Chokshi -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
More Recipes
ટિપ્પણીઓ