વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)

#MBR8
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ પુલાવ
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં પાણી ગરમ થયે એમાં ચોખા નાંખો...ઉભરો આવે ત્યાં સુધી ફાસ્ટ તાપે થવા મુકો પછી મિડિયમ આંચ પર રાખો....૪ થી ૫ મિનિટ મા ચોખા નો દાણો ફુલી લાંબો થાય ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને ભાત ને કાંણા વાળી ગરણી કે વાડકા માં ઓસાવી લો... પાણી નીતરી નીતરી જાય એટલે સર્વિંગ બાઉલ માં કાઢી લો
- 2
એ દરમ્યાન બીજી બાજુ ૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે આદુ, મરચાં, લષણ, ડુંગળી અને ટામેટુ વારાફરતી શેકો.... મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો નાખો મીક્ષ કરો.....૧ મિનિટ પછી ફ્લાવર નાંખી થોડીવાર થવા દો...... ફણસી મીક્ષ કરો અને લાલ લીલા કેપ્સીકમ, કોબી નાંખી ને ઢાંકણ ઢાંકી ને થવા દો
- 3
હવે એમા ઑસાવેલો ભાત નાંખી મીક્ષ કરો.... ગેસ બંધ કરી માઇક્રો સેફ બાઊલ મા કાઢો.... ઉપર બીરસ્તા ભભરાવો.... & પીરસતી વખતે ૧ મિનિટ માઇક્રોવેવ મા ગરમ કરી પીરસો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
યુનીક મીક્ષ વેજીટેબલ ઘેઘો (Unique Mix Vegetable Ghegho Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiયુનીક મીક્ષ વેજીટેબલ બેસન સબ્જી Ketki Dave -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
-
પનીર વેજીટેબલ જાલફ્રેઝી (PANEER VEGETABLE JALFREZI Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપનીર વેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
વેજીટેબલ મુઠિયા (Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ મુઠીયા Ketki Dave -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#વેજીટેબલ પુલાવKahi Dur jab Din dhal jaye🌆Sanj ki Dulhan Badan churaye Chupkese 🤫🙊AayeMere Khayalo🙇♀️ ke AanganmeVegetables Pulao KiBhukh😋 jagaye .... Bhukh 😋Jagaye... તો..... બાપ્પુડી વેજીટેબલ પુલાવ બનાવી પાડ્યો.... મજ્જા ની જીંદગી 💃💃 Ketki Dave -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલઆજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ Ketki Dave -
પંચરાઉ વેજીટેબલ સબ્જી
#MBR4#cookpadindia#cookpadgujratiમીક્ષ વેજીટેબલ સબ્જીઘરમા બધા જ શાકભાજી થોડા થોડા પડ્યાં હતા.... એટલે મીક્ષ ભાજી બનાવી Ketki Dave -
ચાઇનીઝ મીક્ષ વેજીટેબલ (Chinese Mix Vegetables Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ મીક્ષ વેજીટેબલ Ketki Dave -
વેજીટેબલ સ્પ્રીંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia #Cookpadgujaratiવેજીટેબલ સ્પ્રીંગ રોલ Ketki Dave -
હેલ્ધી વેજીટેબલ મુઠીયા (Healthy Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiહેલ્ધી વેજીટેબલ મુઠીયા Ketki Dave -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
રવા વેજીટેબલ ચમચમિયા (Semolina Vegetable Chamchamiya Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ સોજી ચમચમિયા Ketki Dave -
-
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા મુઠિયા Ketki Dave -
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમીક્ષ વેજીટેબલ મુઠીયા Ketki Dave -
-
ફાડાની ખીચડી (Broken Wheat Khichdi Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiફાડાની ખીચડી મારી સ્કૂલ ફ્રેન્ડ સુભદ્રા ની આ પ્રિય છે...અઠવાડિયામા ૨ વાર એના ઘરે બને જ.... Ketki Dave -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1#LCM1#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
-
શિયાળુ શાકભાજી (Winter Vegetable Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujaratiશિયાળુ શાકભાજી Ketki Dave -
મીક્ષ વેજ બટર મસાલા (Mix Veg Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ બટર મસાલા Ketki Dave -
ઉપમા નગેટ્સ (Upma Nuggets Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઉપમા નગેટ્સ આ રેસીપી મેં જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરી બનાવી છે. .. Thanks Dear Jigishaben for Sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave -
મીક્ષ વેજીટેબલ મુઠિયા (Mix Vegetable Muthia Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujaratiવીંટર સ્પેશિયલ વેજીટેબલ મુઠિયા Ketki Dave -
કચ્છી ડબલ તડકા કઢી (Kutchi Double Tadka Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
More Recipes
ટિપ્પણીઓ (20)