સ્ટફ્ડ ચીઝી કેપ્સીકમ

#સ્ટફડ
મિત્રો સ્ટફડ ચીઝી કેપ્સીકમ બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસિપી ને આપણે સાઈડ ડિશ તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે.
સ્ટફ્ડ ચીઝી કેપ્સીકમ
#સ્ટફડ
મિત્રો સ્ટફડ ચીઝી કેપ્સીકમ બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસિપી ને આપણે સાઈડ ડિશ તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ લઇ જીરુ અને રાઈ નાખી થોડીવાર થવા દો હવે તેમાં હિંગ નાખી સમારેલી ડુંગળી સમારેલા ટામેટા સમારેલું ઝીણું લસણ સમારેલું લીલું લસણ નાખી બરોબર સાંતળો તેલ છૂટું પડે ત્યાં સુધી બરોબર ગ્રેવીને એકસરખી થવા દો હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં બાફેલા બટાકા મેશ કરીને એડ કરો
- 2
મિડિયમ સાઈઝના કેપસીકમ મરચા ને ઉપરથી કાપીને અંદરથી બી કાઢીને સાફ કરી લો હવે તેમાં બનાવેલા બટાકાનું સ્ટફિંગ ભરો હવે તેને પર છીણેલું ચીજ સ્પ્રેડ કરો
- 3
હવે આ કેપસીકમ મરચા પર કાપેલો ભાગ મૂકી ફ્રાયપાન માં થોડું તેલ લઈને અધકચરા ફ્રાય કરો હવે તેને ગરમાગરમ ટમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
મેક્સીકન ચીઝી ટાર્ટ
ફ્રેન્ડસ આપણે સેવપુરી તો બનાવતા હોય છે બાસ્કેટ પૂરી પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપો બાળકોને કંઈક નવીન જ મેક્સીકન ચીઝી ટાર્ટ જેમાં ખૂબ વેજિટેબલ્સ પણ હોય છે અને બાળકોને ભાવે તેવી ડીશ છે.. બર્થ ડે પાર્ટી માં આ ડીશ થી તો બાળકોને ખૂબ મજા પડી જશે.. જરૂર ટ્રાય કરો. Mayuri Unadkat -
હેલ્દી પોકેટ
#સુપરશેફ2 મિત્રો બાળકો સલાડનું નામ સાંભળે એટલે મોઢું બગાડે બાળકોને હંમેશા ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે ભાવતું હોય છે પણ માતા તરીકે આપણને હંમેશા ચિંતા સતાવતી હોય છે કે કેમ કરી બાળકોને આપણે હેલ્ધી ફૂડ ખવડાવીએ મિત્રો આ વસ્તુનો વિચાર કરી ને એક હેલ્ધી રેસિપી તૈયાર કરી છે આશા છે તમને પણ ઉપયોગમાં આવશે Khushi Trivedi -
ચીઝી સ્ટફ્ડ કેપ્સીકમ
અહીં મેં ચીજી કેપ્સીકમની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .ચેનલ ને લાઈક ,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
ચીઝી કોર્ન કેપ્સીકમ ટોસ્ટ (Cheesy Corn Capsicum Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમિત્રો આપણે પિઝા ખાવાનું મન થાઈ અને ઘર માં પિઝા બેઝ હાજર નાં હોઇ તો શુ કરવું?હવે આ વિચાર છોડી દો,બ્રેડ તો ગમે ત્યારે હોઇ જ ઘર માં તૌ ચાલો બ્રેડ માંથી બનાવીએ Vidhi V Popat -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
રાઈસ ટિક્કી
#બર્થડેમિત્રો ક્યારેક એવું બનતું હોય છે કે આપણે બર્થ ડે પાર્ટી નો કોઈ પ્લાન કરતા નથી પરંતુ આપણા સ્નેહીજનો અથવા જૂના મિત્રો કેક લઇને સરપ્રાઈઝ આપવા આવી જાય છે તે સમયે આપણે મુંઝાઈ જોઈએ છે કે તેમને શું ગરમ નાસ્તો આપીએ આવા સમયે ઘરમાં પડેલી વસ્તુઓ માંથી ઇન્સ્ટન્ટ કોઈ રેસીપી બની જાય તો મજા પડી જાય તો ચાલો મિત્રો અહીં આપણે unplanned બર્થડે પાર્ટી માટે ની રેસીપી શીખીએ. Khushi Trivedi -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
ડોમીનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ઇન કુકર
#મૈંદામિત્રો અવારનવાર આપણને ડોમિનોઝ માં જઈને ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ખાવાનું મન થાય છે.તો આજ ગાર્લિક બ્રેડ આપણે ઘરે બાળકો માટે બનાવીએ તો કેવું સારું, પરંતુ બધા પાસે માઇક્રોવે ઓવન હોય એ પોસિબલ નથી.તો ચાલો મિત્રો આજે હું કુકરમાં ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસિપી શેર કરીશ. Khushi Trivedi -
કોથંબિર વડી (Kothmbir Vadi recipe in gujarati)
#TT2કોથંબિર વડી એ મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે. કોથંબિર વડી ને નાસ્તા તરીકે ચા સાથે સર્વ કરી શકાય છે. સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. કોથંબિર વડી એક હેલ્ધી ડિશ છે. Parul Patel -
-
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen -
રતાળુ પીઝા રોસ્ટી (Purple Yam Pizza Rosti Recipe In Gujarati)
#GA4#WEEK14#YAMહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા...!!!આશા છે મજામાં હશો તમે બધા....આજે હું અહીંયા રતાળુની fusion રેસિપી લઈને આવું છું...... મોટેભાગે બાળકોને રતાળુ ભાવતો હોતો નથી.... તો અહીંયા એક નાના ટ્વિસ્ટ સાથે રતાળુની રોસ્ટી બનાવી છે. આશા છે તમને બધાને આ રેસિપી ગમશે અને બાળકો માટે બનાવશો. અને શિયાળો હોવાથી ગરમાગરમ રોસ્ટી બધાને ભાવશે. Dhruti Ankur Naik -
આલુ ટોસ્ટ (aalu toast recipe in gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#ફટાફટ#કુકપેડખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ. Dhara Lakhataria Parekh -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
પાપડ કોન સ્ટફ ચીઝી સલાડ
#સ્ટફડ આ કોન સલાડ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.તેમજ બાળકો સલાડ ના ખાતા હોય તો આ રીતે ખવડાવશો તો જરૂર થી ખાઇ જશે. Kala Ramoliya -
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
નૂડલ્સ-પાસ્તા પોકેટ વીથ ચીઝ
આ પોકેટ બાળકોને નાસ્તામાં અથવા અતિથિ ના જમવામાં સ્ટાટર્સમાં પીરસી શકાય. Komal Khatwani -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#trend3#week3 મિક્સ વેજિટેબલ ઉપમા હેલ્ધી અને ઝડપથી થઈ જતી વાનગી છે . જેને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
,જીની ઢોસા સ્ટાઈલ પરાઠા (Jini Dosa Style Paratha Recipe In Gujarati)
#GA#Week17#cheeseજીની ઢોસા તો આપણે બધાએ ટેસ્ટ કર્યા જ હશે, પણ me એ સ્ટાઇલ માં જીની પરાઠા સર્વ કર્યા છે.બહુ ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
ચીઝી નાચોસ (Cheesy Nachos Recipe In Gujarati)
#supersબાળકોને ભાવતું અને મનગમતુ ચીઝી નાચોસ જે ફટાફટ તૈયાર થઇ જાય છે. Hemaxi Patel
More Recipes
ટિપ્પણીઓ