મટર મેથી મલાઈ

Krishna Rughani
Krishna Rughani @cook_20441850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપવટાણા બાફેલા
  2. ૨ ચમચીમરચું પાવડર
  3. ૨ ચમચીધાણા જીરૂ પાવડર
  4. ૧/૪ ચમચીહળદર પાવડર
  5. મીઠું
  6. ૧ ચમચીગરમ મસાલા
  7. ચમચા તેલ
  8. ૨ ચમચીમલાઈ
  9. ચીઝ
  10. ૧/૨ કપમેથી
  11. ટમેટા
  12. 3ડુંગળી
  13. 7-8લસણ ની કળી
  14. કોથમીર
  15. 1/4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ચમચી તેલ માં મેથી સાંતળો.

  2. 2

    ૧ ચમચી તેલ માં ટમેટા, ડુંગળી, લસણ સાંતળો. પછી પેસ્ટ બનાવો.

  3. 3

    ૩ ચમચા તેલ માં પેસ્ટ સાંતળો. તે પછી મરચું પાવડર, ધાણા જીરૂ પાવડર, મીઠું, ખાંડ, હળદર પાવડર, ગરમા મસાલા ઉમેરો.

  4. 4

    મેથી અને મલાઈ ઉમેરો. એના પછી વટાણા, કોથમરી ઉમેરો. કૂક થવા દો

  5. 5

    ચીઝ ભભરાવી ને રોટલી અથવા પરોઠા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rughani
Krishna Rughani @cook_20441850
પર

ટિપ્પણીઓ

Similar Recipes