રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મુઠી પડતું મોણ અને મીઠું નાખીને મિક્સ કરો. લોટ બાંધો અને થોડીવાર મુકી રાખો.
- 2
મોગર દાળ નહીં ધીમા તાપે શેકી લેવી. સહેજ ઠંડી થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવી. ત્યારબાદ તેમાં બધા મસાલા ખાંડ મીઠું નાખી તેલ નાખી મિક્સ કરી લો.
- 3
હવે મેંદાની પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી અને કચોરી વાળી લેવી. ત્યાર બાદ ધીમા તાપે તળી લેવી. તૈયાર છે કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#PSચટપટા ચાટ કોઈપણ સિઝનમાં નાનાથી મોટા બધાને ભાવે છે અને બધા મન ભરીને જમે છે Arpana Gandhi -
-
-
-
-
મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)
#MW3#Khastakachori#CookpadGujarati#cookpadindia ખસતા કચોરી જુદા જુદા સ્ટફિંગ ની બનાવી શકાય છે મેં અહીં શું કામ મસાલાનો અને ચણાના લોટનો ઉપયોગ કરીને મીની ખસતા કચોરી તૈયાર કરી છે, જે તમે એર ટાઈટ કન્ટેનરમાં ૨૦થી ૨૫ દિવસ સાચવી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં દહીં ચટણી સેવ દાડમ વગેરે ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. મેં એ નાની સાઇઝની એક જ બાઈટ માં કહી શકાય તેવી મીની કચોરી તૈયાર કરી છે જેથી ખાવામાં પણ સારી રહે. Shweta Shah -
ફરસી પૂરી(Poori Recipe in Gujarati)
ગુજરાતીઓ ખાવાના ખૂબજ શોખીન હોય છે.લગભગ દરેક ગુજરાતી લોકો ના ઘરમાં સૂકા નાસ્તા હોય જ. ગુજરાતી લોકો ફરવા જવાનું નક્કી કરે કે તરત ત્યાં નાસ્તો શું લઈ જઈશું? એની ચિંતા કરતાં હોય છે.ખાખરા, મઠીયા,થેપલા, વડા,પૂરી, ફાફડા જલેબી તેમજ ગાંઠિયા તો એમની રગેરગમાં વહેતા હોય છે - એવું કહી શકાય. ફરસી પૂરી ને ઘણી બધી રીતે બનાવાતી હોય છે. દિવાળી ના તહેવાર માં લગભગ બધા લોકો ના ઘરમાંફરસી પૂરી બનતી હોય છે. મેં મેંદા- રવાની ફરસી પૂરી બનાવી છે એની રીત તમને બતાવું છું.# GA4# Week4 Vibha Mahendra Champaneri -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
-
ખસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)
#સાતમ મા વપરાય એવી ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી છે#kv Nipa Shah -
-
-
-
-
-
-
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11532553
ટિપ્પણીઓ