ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને બે-ત્રણ કલાક પલાળી પછી થોડીવાર કોઈ કરી થોડા તેલમાં કડક શેકવી કડક થાય એટલે મિક્સરમાં ઝીણી વાટવી શીંગદાણા, તલ, વરીયાળી વગેરે સીટી મિક્સરમાં બાટવા પછી વધુ મિક્સ ભેગું કરી
તેમાં હિંગ, મીઠું,મરચું દાળ શાક નો મસાલો, તજ, લવિંગ, આમચૂર પાઉડર વધુ આપણા સ્વાદ પ્રમાણે નાખો થોડો આગળ પડતો મસાલો રાખો - 2
ખસ્તા કચોરી ના મસાલા માટે મગને બટાકા બાફો હવે તૈયાર કરેલો મસાલો ઠંડો પડે એટલે મેદાની કણક બાંધી તેને પૂરી વણી એક ચમચી મસાલો નાખીને એને બે બે વાર વેલણ મારી પૂરી બનાવી
- 3
પૂરી તૈયાર થાય એટલે તાવડીમાં તેલ આવે એટલે તેને ધીમા તાપે તળવી ગેસ નો તાપ ધીમો રાખવો જરૂરી છે જેથી પણ કડક થાય એક્સાઇડ ફૂલે એટલે એને ફેરવી દેવી અને ધીમા તાપે બ્રાઉન રંગની થવા દે
- 4
ખસ્તા કચોરી માટે મગન બટાકાનો મસાલો તૈયાર કરવો તેમાં મીઠું મરચું ચાટ મસાલો નાખીને રેડી કરવાનો તેમાં કોથમીર ની ચટણી, મીઠી ચટણી, ઝીણી સેવ, દહીં અને મગ, બટાકાનો પુરણ બધું તૈયાર કરેએક બાઉલમાં ખસ્તા કચોરી લઈ તને વચ્ચે હોલ કરી બટાકાનો મસાલો ભરવાનો અને ઉપરથી બધી ચટણી, સેવ, કોથમીર, દહીં બધું નાખી ખસ્તા કચોરી ટેસ્ટી લાગે છે તૈયાર છે tasty kachori
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#PSચટપટા ચાટ કોઈપણ સિઝનમાં નાનાથી મોટા બધાને ભાવે છે અને બધા મન ભરીને જમે છે Arpana Gandhi -
-
-
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (3)