રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છડીયા દાળ ને 1કલાક પલાળો
- 2
મેંદા ના લોટ મા મીઠું. અજમો. ઘી નાંખી ને મિક્સ કરી લો પછી થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લો.
- 3
પછી લોટ પર ભીનુ કપડું ઠાકી દો.30મીનીટ માટે રેસ્ટ આપો.
- 4
હવે પલાળેલી દાળ ને ધોઇ ને મિક્ષર માં ક્રશ કરો અધકચરી ક્રશ કરો
- 5
કળાઇ માં તેલ ગરમ કરી તેમાં જીરું એડ કરવુ. પછી વરીયાળી ને આખા ધાણા એડ કરો ગેસ ધીમું રાખવું. પછી ચણા નો લોટ નાખી ને શેકી લો. હલાવતા રહો.
- 6
હળદર. મરચું. ધાણા જીરું પાઉડર. મીઠું. ગરમ મસાલો. સંચળ. કસુરી મેથી નાંખી ને મિક્સ કરો પછી ક્રશ કરેલી દાળ પણ એડ કરો. આમચૂર પાઉડર પણ ઉમેરી લો.હીંગ ને 1ચમચી પાણી નાખી ને મિક્સ કરી ને એડ કરો કચોરી નો ડ્રાય માવો તૈયાર છે
- 7
મેંદા ના લોટ ને સારી રીતે મસળી લેવું.મેંદા ના લોટ ની પૂરી વણી ને 1 ચમચી માવો મુકી ને કચોરી તૈયાર કરી લો. કચોરી પર ભીનું કપડું ઢાંકી દેવું જેથી કચોરી વધારે ક્રીસ્પી બનશે
- 8
મિડીયમ ગરમ તેલ માં તળવું. કચોરી પહેલા તેલ માં નીચે રહેશે ધીમે ધીમે તળાઇ ને ઉપર આવે એ રીતે તળવી તો ખસ્તા બનશે. મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ખસ્તા કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
-
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#PS આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય. Bina Mithani -
-
મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#GA4#Week25#Rajsthani#CookpadIndia#CookpadGujaratiઆ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી Isha panera -
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
-
-
જૈન ખસ્તા રાજસ્થાની દાલ કચોરી(jain kachori in Gujarati)
કોઇપણ મિઠાઈવાળા નાં ત્યાં મળતી કચોરી જેવી જ બને છે, સ્વાદ અને દેખાવ બન્નેમાં. અને વિચારીએ એનાથી ખૂબ ઓછી મહેનતમાં બની જાય છે. સવારના નાસ્તા કે રાતનાં ડિનર માટે પરફેક્ટ ઓપ્શન છે. Palak Sheth -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
-
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#cook click & cooksnep#cookpadgujrati#cookpadindia Shilpa khatri -
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (4)